સુરતમાં ફાયર વિભાગ ની કડક કાર્યવાહી.,આટલી સ્કૂલો કરાઈ સીલ..

ચોક બજાર વિસ્તારમાં આવેલ સર જે જે સ્કૂલ ને મારવામાં આવ્યું સીલ…

ફાયર સેફટીના હોવાને લઇ રાત્રીના સમયે ફાયર વિભાગ દ્વારા સ્ફુલ ને સીલ માર્યો….

સવારે સ્કૂલમાં બાળકી આવી ને પરત ફર્યા….

સ્કૂલ ને ફાયર વિભાગ દ્વારા ફાયર સેફટી ના આભાવને લઈ નોટિસ પણ આપી હતી….

ફાયર વિભાગ દ્વારા રાત્રી દરમ્યાન સુરત શહેરની 5 જેટલી સ્કૂલોને સલી માર્યા..

ફાયર સેફટીના અભાવને લઈ સલી મારવામાં આવી…

સર જે જે સ્કૂલ, સિંગાપોર રોડ પર આવેલ નીલકંઠ વિદ્યાલ,વેડ રોડ મારુતિ વિદ્યલાય..લોક ભરતી સ્કૂલ,અને ડુમસ રોડ પર આવેલ સી વી ભંડારી સ્કૂલોમાં માર્યા સીલ….

અલગ અલગ સ્કૂલોમાં સીલ મરાતા બાળકોને ભારે હાલાકી ભોગવી પડી …

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *