મમતાનો ગઢ મૂકીને મોદીના ગઢમાં પ્રવેશ કર્યો આ MLA અને કોર્પોરેટરે, જાણો વધુ

ચૂંટણી પુરી થતાં જ બંગાળમાં મમતા દીદીની દિવાલ ડગમગી રહી છે. દીદીના ગઢમાં બીજેપીએ ગાબડા પાડવાનું શરૂ કરી દીધુ છે. ભારતીય જનતા પાર્ટીના દિલ્હી કાર્યાલય…

ચૂંટણી પુરી થતાં જ બંગાળમાં મમતા દીદીની દિવાલ ડગમગી રહી છે. દીદીના ગઢમાં બીજેપીએ ગાબડા પાડવાનું શરૂ કરી દીધુ છે. ભારતીય જનતા પાર્ટીના દિલ્હી કાર્યાલય ખાતે આજે ટીએમસીના બે ધારાસભ્યો સાથે એક સીપીએમના ધારાસભ્યએ બીજેપી જોઇન કરી લીધી છે. આ ઉપરાંત પશ્ચિમ બંગાળના 50 કોર્પોરેટરો પણ એકસાથે બીજેપીમાં સામેલ થયા છે. બીજેપી રાષ્ટ્રીય સેક્રેટરી કૈલાશ વિજયવર્ગીયની ઉપસ્થિતિમાં આ નેતાઓએ બીજેપી જોઇને કરી છે.

નોંધનીય છે કે, લોકસભામાં ભારે ધમાસન બાદ બીજેપી 2માંથી વધીને 18 સુધી પહોંચી છે, જ્યારે મમતા બેનર્જીની પાર્ટી 22 બેઠકો પર વિજયી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *