આ વિડીયો જોઇને જિંદગીભર બહાર ચા પીવાનું છોડી દેશો- નરાધમે પોતાના પેશાબથી…

સોશિયલ મીડિયા પર હાલમાં એક વીડિયો ખુબ ઝડપથી વાયરલ થઈ રહ્યા છે. એક તરફ આખી દુનિયામાં રોગચાળો વધી રહ્યો છે ત્યારે આ બધાની વચ્ચે તમને…

સોશિયલ મીડિયા પર હાલમાં એક વીડિયો ખુબ ઝડપથી વાયરલ થઈ રહ્યા છે. એક તરફ આખી દુનિયામાં રોગચાળો વધી રહ્યો છે ત્યારે આ બધાની વચ્ચે તમને હેરાન કરે એવો એક વીડિયો વાયરલ થયો છે. જો તમે પણ સ્ટ્રીટ ફૂડ ખાવાના શોખીન છો તો આ વીડિયો તમને ચોંકાવી દેશે. વિડીયોમાં એક વ્યક્તિ પહેલા પેશાબથી કપ ધોવે છે અને ત્યાર બાદ તેમાં જ ગ્રાહકને ચા પીવડાવે છે. કોઈએ આ ઘટના જોઈ અને રેકોર્ડ કરી લીધી તેમજ હવે સોશિયલ મીડિયાના અલગ અલગ પ્લેટફોર્મ પર વાયરલ થઈ રહી છે.

આજના સમયમાં આવા જ કેટલાક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા રહે છે, જેનું કન્ટેન્ટ જોઈને મન ખૂબ દુખી થઈ જાય છે. સાથે જ કેટલાક એવા વીડિયો પણ છે, જેને જોઈને મન ખુશ થઈ જાય છે. બીજી તરફ પૈસા કમાવવા માટે ઘણા લોકો માનવતાને શરમાવે તેવા વીડિયો શૂટ કરીને સોશિયલ મીડિયા પર મૂકે છે. હાલમાં જ આવો જ એક વીડિયો સામે આવ્યો છે જેમાં લારી વાલા પોતાના પેશાબથી કપ ધોઈને ગ્રાહકને ચા પીરસે છે.

 

View this post on Instagram

 

A post shared by @gieddeee

વીડિયો જોઈને ગુસ્સે થઈ ગયા લોકો 
તમને જણાવી દઈએ કે આ સમયે આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. તે જોઈ શકાય છે કે એક લારી વાળો વ્યક્તિ કપમાં પેશાબ કરે છે અને ગ્રાહકને ચા આપે છે. આ ઘટના જોઈને લોકો આઘાતમાં છે અને પોતાનો આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે.

શરમજનક કૃત્ય વાયરલ
આ વીડિયોમાં જોઈ શકાય છે કે એક વ્યક્તિ રસ્તાના કિનારે ચા વેચી રહ્યો છે. આ દરમિયાન તેને અચાનક પેશાબ આવે છે અને ચાના કપમાં જ પેશાબ કરે છે. આ પછી, જ્યારે કોઈ વ્યક્તિ તેની પાસે ચા ખરીદવા માટે આવતો ત્યારે તે તે જ કપમાં ચા આપતો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *