યુવાવસ્થામાં ખીલની સમસ્યા સામાન્ય છે. તૈલી ત્વચા, હોરમોન્સનું અસંતુલન, પ્રદૂષણ, અસ્વચ્છતા, સ્ટ્રેસ વગેરે ખીલ થવાનાં મુખ્ય કારણો છે. વળી અયોગ્ય ખાનપાનથી પણ ખીલ થઈ શકે છે. વધુ પડતા ખાંડવાળા ખોરાક, એરીટેટેડ ડ્રીંક્સ, તીખો, મસાલાવાળો, તળેલો ખોરાક, જંક ફૂડ વગેરેથી ખીલની સમસ્યા વકરે છે.
ફક્ત એક સપ્તાહ સુધી લીંબુ અને ગુલાબજળ ચહેરા પર લગાવવાથી હંમેશા માટે ખીલની સમસ્યાથી છૂટકારો મળશે.
ચમકદાર ત્વચા હોય તેવી દરેક છોકરીની ઈચ્છા હોય છે. ચહેરા પર નીકળતા ખીલ અને ફોલ્લીઓ ચહેરાની સુંદરતાને ખરાબ કરી નાખે છે.
એટલા માટે જો તમે રાત્રે સૂવાના સમયે ચહેરા પર લીંબુનો રસ અને ગુલાબ જળ લગાવીને સૂઈ જવું અને સવારે ચહેરો ધોઈ લેવો. તેનાથી તમને એક જ સપ્તાહમાં રિઝલ્ટ જોવા મળશે અને ચહેરો સારો થઈ જશે.
આ વસ્તુની એક સારી વાત એ છે કે તે સમગ્ર રીતે પ્રાકૃતિક છે અને તેમાં બિલ્કુલ પણ કેમિકલ નથી. જાણો તેને કેવી રીતે બનાવવામાં આવે છે.
આ વસ્તુની જરૂર પડશે
1. લીંબુનો રસ
2. ગુલાબ જળ
3. એક ચમચી
4. કોટન બોલ
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news
તમે અમને વોટ્સેપ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.