આજથી વર્ષો પહેલા કોઇ દાંતના ડોક્ટર નહોતા. વર્ષો પહેલા કોઈને દાંત ની તકલીફ ના હતી.છતાં તે લોકો ના દાંત સારા હતા જાણો તેના રહસ્ય વિશે.
જો તમે આ પ્રયોગ કરશો તો બધાજ દાંત ન ડોકટરો ના દવાખાના પર તાળા લાગી જશે.અને તમારા પ્રયોગ જાણવાના પ્રયાસો કરશે.અને તમે ટૂથપેસ્ટ નો ઉપયોગ કરવાનું છોડી દેશો.
પ્રયોગ: જરૂરી સાધન સામગ્રીમાં સિંધવ મીઠું અને સરસવનું તેલ લાવવું.
થોડું મીઠું વાટકીમાં લઈને તેમાં થોડું સરસવ નું તેલ ઉમેરીને એક પેસ્ટ બનાવવી. આ પેસ્ટ તૈયાર કર્યા પછી તેને થોડીવાર વાટકીમાં જ રહેવા દો.ત્યાર બાદ આ પેસ્ટ ને આપડા દાંત પર લગાડી દો અને થોડીવાર રાખો.
ત્યારબાદ પાંચ મિનિટ સુધી ઘસવું. ત્યારબાદ એક ગ્લાસ પાણી લઈને તે ક્લાસમાં એક ફટકડીનો ટુકડો નાંખીને હલાવી ને તેનાથી કોગળા કરી લેવા.
જો આમ કરશો તો તમારા મોઢા નો બધો જ કચરો બહાર નીકળી જશે અને દાંત એકદમ ચોખ્ખા થઈ જશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.