જો આવા લક્ષણો દેખાય તો ન કરતા નજરઅંદાજ, હૃદય એટેકનો આવી શકે છે હુમલો

છેલ્લા દાયકામાં હૃદય સંબંધીત રોગો ભારત તથા સંપૂર્ણ વિશ્વમાં મૃત્યુના કારણોમાં સૌથી અગ્રેસર છે.મૃત્યુના બધા કારણોમાંથી ચોથા ભાગ ના કિસ્સાઓમાં હૃદયના રોગો જવાબદાર છે. હૃદયરોગનું મુખ્ય કારણ હૃદયના સ્નાયુને લોહી પહોંચાડતી ધમનીની સંકડાશ છે.આ સંકડાશ ચરબી યુક્ત પદાર્થના હૃદયની ધમનીમાં જમા થવાની પ્રક્રિયાથી થાય છે. દર્દીમાં જોવા મળતાં લક્ષણો મુજબ હૃદયરોગને સ્ટેબલ એન્જાયના અને અનસ્ટેબલ એક્યુટ કોરોનરી સિન્ડ્રોમ માં વિભાજીત કરવામાં આવે છે.

હૃદયરોગોનો હુમલો એ એક એવા પ્રકારનો અનસ્ટેબલ એક્યુટ કોરોનરી સિન્ડ્રોમ છે. હૃદયરોગ થવાના મુખ્ય કારણોમાં ડાયાબિટીસ, બ્લુડપ્રેશર, ધુમ્રપાન અને અને કોલસ્ટ્રોલનો સમાવેશ કરવામાં આવે છે. આ ઉપરાંત મેદસ્વીતા, બેઠાડુ જીવન, વારસાગત અને ખોરાક સંબંધીત પરિબળો પણ હૃદયરોગ માટે જોખમી પરિબળ તરીકે ઓળખવામાં આવે છે. આ પરિબળો પૈકી ઘણા પરિબળોને સમયસર ઓળખી તેને નિયંત્રિત કરવાથી હૃદયરોગથી બચી શકાય છે.

હૃદય એટેકના લક્ષણ:
હાર્ટ એટેક આવતા પહેલા માથા, કોણી અને છાતીના હાડકામાં સમસ્યા તેમજ દુખાવો થાય છે.
કેટલાક લોકોને જડબા, ગળા સહિત અસ્વસ્થતા અનુભવ થાય છે.
કેટલીક વખત વધારે કમજોરી, ગભરાટ કે શ્વાસ લેવામાં મુશ્કેલી, હૃદયના ધબકારામાં બદલાવ સહિતના લક્ષણ જોવા મળે છે.

શરીરમાં આ લક્ષણો દેખાવવા પર દર્દીને તરત ઇલાજની જરૂરિયાત હોય છે જેથી હાર્ટ એટેક આવવાથી બચી શકાય છે. પરંતુ કેટલીક વખત હાર્ટ એટેક આવતા પહેલા કોઇ લક્ષણ દેખાતા નથી. જેને સાઇલેન્ટ માયોકાર્ડિયલ ઇન્ફેક્શન એટલે એમઆઇ કહેવામાં આવે છે. આવું ખાસ કરીને એવા લોકોને થાય છે જેને પેહલાથી ડાયાબિટીસ હોય છે.

હૃદયરોગથી બચવાના ઉપાયો:

ચિંતામણી રસ 1 ગોળી સવાર-સાંજ મધમાં ભેળવીને ચટાવો તેમાંથી તમામ પ્રકારના હદયરોગ,હદયની વધતી માં ગતિમાં અત્યંત લાભદાયી છે. ઉચ્ચ રક્તચાપમાં પવાલ ચંદ્ર-પુટી કે મોટી પૂછતી સાથે આપો.તેનાથી હદયની  ધડકન નિયંત્રણ થાય છે.

જવાહર મોહરા ન. 1 ગોળી કે 1 રતી દિવસ માં 2 વાર મધ સાથે આપો. તે હદય ને બાળ આપનારો સર્વોતમ યોગ છે. હદય-નબળાઈ ને લીધે થોડું ચાલવાથી કે ગતિ થી જ ધડકન વધી જવાથી સ્થતિમાં ખુબ ફાયદો આપે છે.

તમામ પ્રકારના હદયરોગ માં નાગર્જુનાભ્ર સર એક ગોળી સવાર સાંજ મધ સાથે આપો.

હદ્ર્વત્વ વય મુજબ ધડકન ની નિર્ધારિત સંખ્યામાં વૃદ્ધિ થાય તેને દિલની ધડકન વધી જવી કહે છે  એમાં વૃદ્ધિ વધારે થવાં પર સીના મંદી સબ સ્તનની બાજુ માં પણ દર્દ થાય છે

હદય નબળાય નું કારણ કઈ પણ હોઈ તો શ્રુગ્ભ્સમમાં અકીક ભસ્મ મેળવવાને હદયની નબળાઈ દુર થાય છે.તે શતશ: અનુભુત છે

હદય ચંચળ હોઈ,વારવાર દર, બગાસા આવે,પસીનો નીકળે, સર્વાગમાં કંપન આવે આવા લક્ષણ વ્તરવા લાગે ત્યારે સસ્વર્ન્મક્ષિક ભસ્મ 1 થી 2 રતિ મઢ કે માખણ સાકર સાથે દરરોજ બે વર આપવાથી હદયથી સબળું બને છે. ઉપરોક્ત તમામ કષ્ટ દુર થાય છે કારણ કે તે ભસ્મ છે. ધ્યાન રાખો કેટલાંક ચિકિત્સક સ્વર્ણ મક્ષિક ભાસ્મ્મ્સ સ્વર્ણ નો અંશ સમજે છે જે નિરાધાર છે, તે વાસ્તવ માં લૌહનું સૌમ્ય કલ્પ છે.

મકરધ્વજ અડધી રતીની મોટી પીષ્ટિ અડધી રતી પીસી ને અર્જુનની છાલ નો સર 1 ટોળા અથવા ચૂર્ણ 3 માશા મધ સાથે દરરોજ સવાર સાંજ આપો

આરોગ્યવર્ધી ની વટી 2 થી 4 ગોળી સવાર સાંજ પાણી કે દૂધ સાથે આપો.

જવાહર મોહરા નં. 1 ગોળી કે એક બે રતી મધ સાથે આપો. ઘડકન અને હદયના અન્ય તમામ પ્રકારના કષ્ટોમાં લાભદાયી છે તે હદયની મ્હૌષોધી માનવામાં આવી છે.

યાકુતિ રસાયન 1 ગોળી સવાર-સાંજ મધ,માખણ ,મલાઈ, દૂધ કે ચ્યવનપ્રાશ સાથે આપો.હદય સ્પંદનનું કારણ હદય દુર્બળતા અથવા કઈ પણ હોઈ તો તેનાથી અવશ્ય લાભ થાય છે. ભરોસાપાત્ર દવા છે.

હિરણ્યગભ પોટલી ૧ થી 2 રતિ મઘ તથા કળા મરી સાથે આપવાથી હદય ને શક્તિ મળે છે, જીવનીય શક્તિની વૃદ્ધિ થાય છે

પ્રભાકર વટી 1 ગોળી સવાર સાંજ મધ સાથે આપવાથી હદયના તમામ રોગો શાંત થાય છે. અનિયમિત ધડકન, થોડી મહેનત માં શ્વાસ ચઢવો વગેરે કષ્ટ દુર થાય છે. હદયશુળ, પશ્વશુળ પણ તેનાથી દુર થાય છે

હિગુંક્પુરાદિ વટી 1 ગોળી સવાર-સાંજ પાણી , દૂધ કે આદુરસ અને મધમાં ભેળવીને આપવાથી હદયરોગ માં સારું કામ થાય છે. કંપન, હદયમાં વેદના, ડર ચક્કર આવવા વગેરે દુર થાય છે.

વિજય પપ્રટી 1 થી 3 રતી સવાર-સાંજ મધ કે દૂધ સાથે આપવાથી હદયની દુર્બળતા, ઘડકન વગેરેમાં ઉપયોગી સિધ થાય છે.

ખમીરે ગવજવાન 3 થી 6 માશા દરરોજ 2-3 વર ગાયના દૂધ સાથે આપવાથી હદયની દુર્બળતા , ધડકન વગેરેમાં ઉપયોગી સીધ થાય છે.

ગુદહલનું શરબત 2 થી 5 ટોળા પાણી કે અર્ક ગજવાનમાં મેળવીને આપવાથી હદયની ધડકન અને અન્ય વિકાર દુર થાય છે.મૂત્ર માં બળતરા કુચ્છ્તા વગેરે પણ દુર થાય છે

લવંગાદિ ચૂર્ણ 3 થી 6 માશા સવાર-સાંજ પાણી સાથે આપવાથી દિલ ની ધડકન, પેટનો ગેસ, મંદાગની અરુચિ વગેરે દુર થાય છે.

હિગ્વાદિ ચૂર્ણ 2 થી 4 માશા સવાર-સાંજ ગરમ પાણી સાથે કે છાશ સાથે આપવાથી દિલની ધડકન, હદયશૂળ, આફરો, બસ્તિશૂળ, પાશ્વશૂળ વગેરે દુર થાય છે

હદય ચૂર્ણ 1 થી 2 રતિ સવાર-સાંજ મધ સાથે આપવાથી હદયની દુર્બળતા નદીની ગતિ તેજ વગેરે નિયંત્રિત થાય છે.તે એક વિશ્વાસપાત્ર ઔષધિ છે.

અર્જુનારિષ્ટ સ્વથી અઢી ટોળા સરખા ભાગે પાણી મેળવીને ભોજન બાદ રાત દિવસ આપવાથી હદયની દુર્બળતા ધડકન અને હદયની નબળાઈ દુર છે.

ફ્લારીષ્ટ સવા થી  અઢી તોલા સરખા ભાગે પાણી મેળવીને ભોજન બાદ રાત રાત દિવસ આપવાથી હદયની દુર્બળતા ,ધડકન,હળ્ય્વીકાર બધું ચોક્કસ પણે દુર થાય છે.

રોહિતકરીષ્ટ સવા થી અઢી તોલા સવાર-સાંજ ભોજન બાદ બરાબર પાણી સાથે આપવાથી અગ્નિમાધ અજીર્ણ કર ગેસની ફરિયાદ હોઈ તો તે પણ દુર કરવાની સાથે સાથે હળ્યનું દર્દ ધડકન વગેરેને પણ દુર થાય છે.

સારસ્વતારીષ્ટ સ્વથી અઢી ટોળા બરોબર પાણીમાં મેળવી ને સવાર-સાંજ આપવાથી હદયના તમામ રોગોમાં લાભ્દાહી છે. તે આયુષ્ય, વીર્ય, ધૃતિ મેધા, બળ અને તેજ્વર્ધક પણ છે.

અર્જુન ધુત 3 થી 4 માશા સાકર સાથે આપ્યા બાદ ગાયનું દૂધ સવાર-સાંજ આપવાથી હદયની તમામ પ્રકારના રોગો ચોક્કસપણે દુર થાય છે ભલે તેનું કારણ ગેસ હોઈ કે કઈ પણ બીજું .

બાલદી ધૃત 1 ટોળા સવાર-સાંજ ગરમ દૂધ કે પાણી સાથે આપવાથી હદયની તમામ પ્રકારની બીમારી દુર થાય છે. બલ્દાયક અને પોષ્ટિક છે.

કમ્લાદિ ફાટ 8 ટી 10 તોલા દરરોજ સવાર-સાંજ 2-3 વાર આપવાથી હદયની ધડકન , નાડીની તેજ ગતિ કાબુમાં રહે છે. નિયમિત રીતે આપવાથી અશુભની આશંકા ટળે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *