સાધ્વી બનવા ગયેલી સુંદર યુવતી બની દુનિયાની મશહૂર પોર્ન સ્ટાર, જાણો કોણ છે એ…

આજે તમે એક એવી યુવતી વિષે જાણશો કે જે યુવતીનો ઉદ્દેશ્ય સાધ્વી બનવાનો રહ્યો હોય, જેણે વર્ષો સુધી ખ્રિસ્તી ધર્મની ધાર્મિક શાળામાં પ્રવેશ લઈ સાધ્વીનું અધ્યયન કર્યું હોય, તે કેવી રીતે દુનિયાની ટોપ પોર્ન સ્ટાર બની ગઈ? જ્યારે પાછલા અઠવાડિયે આ સમાચાર મીડિયામાં પ્રકાશિત થયા તો લોકો હેરાન થઈ ગયા. સોશિયલ મીડિયા પર આ દિવસોમાં તેનું નામ ખરાબ રીતે વાયરલ થઈ રહ્યું છે.

આ ખુબસૂરત યુવતી કોલંબિયાની છે. બાળપણમાં તેનું સ્વપ્ન હતું કે તે ખ્રિસ્તી ધર્મની શ્રેષ્ઠ સાધ્વી બને. સ્વાભાવિક રીતે જે ઊંમરમાં યુવતીઓ ગ્લેમર, સુખ-સુવિધા અને કેરિયર વિશે વિચારે છે ત્યારે તે સાધ્વી બનવાના સ્વપ્ન જોતી હતી. તેમજ બાઈબલનાં દરેક અધ્યાયની દરેક લાઈન તેને યાદ હતી.

યૂડી પીનેડા નામની આ યુવતી કોલંબિયાનાં ઉત્તર-પશ્ચિમ વિસ્તારનાં ઈતુઆંગોની રહેવાસી છે. હવે ધર્મને તેણે એક ખુણામાં મૂકી પૂરી રીતે એડલ્ટ ફિલ્મ બનાવવાના ધંધામાં લીન થઈ ગઈ છે. એડલ્ટ ફિલ્મમાં તેનાં ચાહકોની લાંબી લાઈન છે.

યૂડી પીનેડાએ 8 વર્ષ સુધી સાધ્વી બનવાની ટ્રેનિંગ લીધી, પરંતુ 22 વર્ષની ઉંમરમાં તે પોર્ન સ્ટાર બની ગઈ. તેણે ઈન્ટરવ્યુમાં જણાવ્યું કે, જ્યારે અમારી શાળામાં શાધ્વી આવી તો હું તેમનાથી ખુબ જ પ્રભાવિત થઈ. મને અહેસાસ થયો કે મારે પણ સાધ્વી બનવું છે. મેં સાધ્વી બનવા માટે કૉન્વેંટ સ્કુલમાં જોડાઈ અને 8 વર્ષ સુધી ટ્રેનિંગ પણ લીધી. આખરે ચર્ચ અને તેનાં ભણતર સાથે લગાવ હોવાં છતાં કેવી રીતે તેનો રસ્તો બદલાઈ ગયો તે મોટો સવાલ છે.

પીનેડાએ 10 વર્ષની ઉંમરમાં કૉન્વેન્ટ સ્કૂલમાં જોડાઈ હતી. આગળનાં આઠ વર્ષ સુધી તે ત્યાંની શિસ્તતામાં બંધાઈને રહી. પરંતુ ન જાણે શું થયું કે ત્યાં પોતાનાથી ઘણી મોટી ઉંમરના એક ધાર્મિક શિક્ષક સાથે તેને પ્રેમ થઈ ગયો. આ પ્રેમ ત્યાં સુધી વધી ગયો કે તેને ચર્ચ છોડવું પડ્યું. તેણે ચર્ચ છોડ્યું અને મેડેલિન નામની જગ્યાએ નેસ્લેમાં નોકરી ચાલુ કરી. જોકે, ધાર્મિક શિક્ષકે ખૂબ પ્રયત્ન કર્યો કે તે કૉન્વેન્ટ સ્કૂલ ન છોડે અને સાધ્વીના સ્વરૂપે ચર્ચમાં જોડાયેલી રહે.

પરંતુ પીનેડાએ નક્કી કર્યું તે એ જ કરશે જે તેનું મન કહે છે. ટીચર સાથે પ્રેમ કરતાં દરમિયાન જ તેને અહેસાસ થયો કે તે સાધ્વી બનવા માટે નથી બની. નોકરી કરતી હતી તે દરમિયાન તેની મુલાકાત જુઆન બુસ્ટોસ નામના એક યુવક સાથે થઈ જે એડલ્ટ વેબકૉમ માટે મૉડેલની શોધમાં હતો. એવામાં પિનેડાએ આ કેરિયરમાં પોતાનું નસીબ આજમાવવાનો પ્રયત્ન કર્યો.

પીનેડાએ સ્થાનિક પ્રેસને જણાવ્યું કે, તેને પહેલાં તો એડલ્ટ મોડેલ બનીને ખરાબ લાગતું હતું પણ હવે તે ઠીક છે. તે હજુ પણ નિયમિત રીતે શુક્ર, શનિ અને રવિવારે ચર્ચ જાય છે. અને કન્ફેશન દરમિયાન દર વખતે તેની પાસે કોઈક રસપ્રદ વાત હોય છે. તે પોતાની પોર્ન ફિલ્મ કારકિર્દી માટે હિમાયત કરે છે અને તેને મહાન અને કલાત્મક જણાવે છે તેમજ કહે છે કે તેમાં કશું ખરાબ નથી.

હવે તે ખુલ્લેઆમ કહે છે કે, એડલ્ટ ફિલ્મોમાં તે જે કંઈ પણ કરે છે તે તમામ તેને પસંદ છે. તે કહે છે કે આ જ તે કામ છે જે તે કરવા માંગતી હતી. તો આ રીતે એક સમર્પિત સાધ્વી પોતાનું કેરિયર બદલી બની ગઈ પોર્ન સ્ટાર. યુડી પીનેડા અત્યારે 28 વર્ષની છે અને કોલંબિયા સહિત આખી દુનિયામાં તેનાં ચાહકોનો મોટો વર્ગ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *