‘દેશી ગર્લ’ ગીત પર યુવતીએ લચકાવી પોતાની પતલી કમર- વિડીયો જોઇને ઘાયલ થયા યુવકોના દિલ

વિડીયો(Video): સોશિયલ મીડિયા પર અવારનવાર અનેક વિડીયો વાયરલ થતા હોય છે. નેટીઝન્સનું આકર્ષણ બનવા માટે લોકો સતત ડાન્સ રીલ બનાવી રહ્યા છે. ડાન્સ વાળા વિડીયો…

વિડીયો(Video): સોશિયલ મીડિયા પર અવારનવાર અનેક વિડીયો વાયરલ થતા હોય છે. નેટીઝન્સનું આકર્ષણ બનવા માટે લોકો સતત ડાન્સ રીલ બનાવી રહ્યા છે. ડાન્સ વાળા વિડીયો બનાવીને યુવતીઓએ ધમાલ મચાવી રહી છે. સુંદર યુવતીઓના ડાન્સ વીડિયો સોશિયલ મીડિયા પર ખુબજ વાયરલ થઈ રહ્યા છે.

યુવતીઓના ડાન્સના વીડિયો કે રીલ્સ ઈન્ટરનેટ પર ઝડપથી વાયરલ થાય છે. તે વિડિયો પોસ્ટ કરે કે તરત જ તેને જોવા માટે ઈન્ટરનેટ યુઝર્સ વચ્ચે હરીફાઈ જોવા મળે છે. ફરી એકવાર એક છોકરી તેના સિઝલિંગ ડાન્સથી ઈન્ટરનેટ પર બધાનું દિલ જીતી રહી છે.

આ વીડિયોમાં એક છોકરી ખૂબ જ આકર્ષક અંદાજમાં ડાન્સ કરતી જોવા મળી રહી છે. બોલિવૂડ ગીત ‘દેસી ગર્લ’ પર આ છોકરીની દમદાર અને બોલ્ડ એક્ટે લોકોને દિવાના બનાવી દીધા છે. સિઝલિંગ ડાન્સ પરફોર્મન્સે બધાને ચોંકાવી દીધા છે. તે લાલ સાડી અને કાળા બ્લાઉઝમાં સુંદર લાગી રહી છે. તેના ફિગરને જોઈને યુવકો ક્રેઝી થઈ રહ્યા છે.

લોકો કોમેન્ટ બોક્સમાં યુવતીના ડાન્સના સતત વખાણ કરી રહ્યા છે. આ વીડિયોને કશિકા સિસોદિયાએ યુટ્યુબ પર શેર કર્યો છે. આ વીડિયો યુટ્યુબ પર ધૂમ મચાવી રહ્યો છે. અદ્ભુત ડાન્સ મૂવ્સ દરેકને દિવાના બનાવી રહ્યા છે અને તેને અત્યાર સુધીમાં હજારો વ્યુઝ મળી ચુક્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *