કારમાં બેસી ફોટો લઈ રહી હતી યુવતી, ખુલ્લા સનરૂફથી અંદર આવવા લાગ્યો ચિત્તો- પછી જે થયું એ જોઇને…

સોશિયલ મીડિયા પર જાનવરોના વિડીયો ખૂબ પસંદ કરવામાં આવે છે. તમે વાઘ અને ચિત્તા ના શિકારના વિડીયો પણ જોયા છે. તમે ઘણા એવા વિડીયો જોયા…

સોશિયલ મીડિયા પર જાનવરોના વિડીયો ખૂબ પસંદ કરવામાં આવે છે. તમે વાઘ અને ચિત્તા ના શિકારના વિડીયો પણ જોયા છે. તમે ઘણા એવા વિડીયો જોયા હશે જ્યાં જંગલ સફારી દરમિયાન જંગલનો રાજા પાછળ પડી જાય છે.આવો જ એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે જેમાં દેખાઈ રહ્યું છે કે ચિત્તો કાર ઉપર ચડીને બેસી ગયો અને અંદર બેઠેલી છોકરી વિડીયો શુટીંગ કરવા લાગી. આ વિડીયો ઇન્ડિયન ફોરેસ્ટ સર્વિસના ઓફિસર સુશાંત નંદાએ શેર કર્યો છે.

વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે કાર જંગલમાં ઉભી રહે છે અને એક મહિલા મોબાઈલથી તેનું વિડિયો રેકોર્ડિંગ કરી રહી છે. એવામાં એક ચીતો આવે છે અને કાર ઉપર ચડી જાય છે. કાર નો ઉપર નો ભાગ ખુલ્લો રહે છે. ચિત્તો ત્યાંથી અંદર જોવા લાગે છે. મહિલા ઉપર જોઈ કેમેરાથી તે સમયને રેકોર્ડ કરવા લાગે છે.

સુશાંત નંદાએ વીડિયો શેર કરતા કેપ્શન માં લખ્યું કે આ ચિંતા ને જોઈ આટલો નિર્ભય કેવી રીતે રહી શકે. આવી પરિસ્થિતિમાં કોઈ વિડિયો કઈ રીતે રેકોર્ડ કરી શકે.

આ વિડીયો તેમણે 19 એપ્રિલના રોજ શેર કર્યો હતો, આ વીડિયોને અત્યાર સુધી પાંચ હજારથી વધારે વ્યૂઝ મળી ચુક્યા છે, સાથે જ 600થી વધારે લાઇક અને સૌથી વધારે retweet થઈ ચૂક્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *