મેડિકલ વિજ્ઞાન મુજબ, જ્યારે કોઈ વ્યક્તિના શરીરને કોઈ વસ્તુની જરૂર પડે છે, તો તેને સંકેત પહેલાથી જ મેળવવાનું શરૂ કરે છે. પછી ભલે તે શરીરમાં પાણી જરૂર હોય કે ઉર્જાનો અભાવ હોય. તે જ રીતે તબીબી વિજ્ઞાનાને કહ્યું છે કે ફીઝીકલ રિલેશનશિપ જાતીય સંબંધો અથવા યૌન સબંધ કહી લો, તે શરીર માટે પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે.
આપણે સૌં કોઈ જાણીએ છીએ કે આપણા સમાજની સ્ત્રીઓ કોઈ પણ મુદ્દે જાહેરમાં ખુલીને બોલવાનું કે જવાબ આપવાનું હંમેશા ટાળે છે. સ્ત્રીઓ સેક્સ બાબતે પુરુષો જેટલું ખુલીને બોલતી કે ચર્ચા નથી કરતી, પણ પુરુષોને સેક્સ મામલે એક સવાલ હંમેશા સતાવતો હોય છે કે ગર્લ્સને કઈ સેક્સની પોઝિશનમાં વધુ રસ હોય છે… તો તમારા આ સવાલનો જવાબ આજે તમને મળી જશે. આ પાંચ સેક્સ પોઝિશન ગમે છે છોકરીઓને.
આજે અમે તમને સેક્સ કરવાની એવી એવી પોઝીશન વિશે સુક્ષ્મ અને તદન નવી માહિતી આપીશું જેને લઈને તમે પણ તમારી સેક્સ લાઈફમાં એક તદન નવો અનુભવ થશે
આ પોઝિશનમાં પુરુષ બંન્ને પગ સીધા રાખીને બેસે છે જ્યારે ફીમેલ ટોપ પર હોય છે અને તેના બન્ને પગ બહારની બાજુએ વાળેલા રાખવાના હોય છે. આ પોઝિશનમાં ફીમેલ પાર્ટનર તેના મેલ પાર્ટનરને સપોર્ટ પણ કરે છે.
આ પોઝિશન માટે બેડની પણ જરૂર પડતી નથી. ફીમેલ માત્ર હાથના ટેકા સાથે ટેબલ પર બેસે છે જ્યારે મેલ પાર્ટનરે અહીં સ્ટેન્ડિંગ પોઝિશન લેવાની છે,ઓછા કામને વધુ સંતોષ આ પોઝિનમાં મળે છે, ગર્લને આ પોઝિશન ખૂબ જ પસંદ પડે છે એવુ એક સર્વેમાં જાણવા મળ્યુ હતુ. ખાસ વાત એ છે કે આ પોઝિશન માટે બેડની પણ જરૂર પડતી નથી.
આ પોઝિશનમાં બન્ને પાર્ટનર્સની અન્ડરસ્ટેન્ડિંગ હોવી એ ખૂબ જરૂરી છે.આ બીજી પોઝિશન અન્ય પોઝિશન્સ કરતા થોડી જુદી છે જેમાં ગર્લ એક પડખા પર સૂઈ જાય છે જ્યારે પુરુષ તેની પાછળની બાજુએ માછલી જેવા આકારમાં રહે છે. આ પોઝિશન જરા ડિફિકલ્ટ હોવાથી ગર્લે પણ બન્ને પગ સાથે રાખવાના બદલે આગળ પાછળ રાખવાના હોય છે.
આ પોઝિશનમાં ફીમેલ પાર્ટનર બેડ પર પીઠના ભાગે સૂઈ જાય છે અને મેલ પાર્ટનર કમરમાંથી તેના બન્ને પગ હવામાં રાખીને પોઝિશન બનાવે છે.
આ પોઝિશનમાં મેલ પાર્ટનર નીચે હોય છે જ્યારે ફીમેલ પાર્ટનર ઉપરની બાજુએ હોય છે. મેલ પાર્ટનરે પીઠના ભાગે સૂઈ જવાનું અને બંન્ને પગ ભેગા રાખવાના પછી ફીમેલ પાર્ટનર ટોપ પોઝિશનમાં રહીને પોતાના હાથનો સપોર્ટ લે છે.
તો હવે રાહ શેની જુઓ છો આજે જ કોઈ પણ એક પોઝીશન પસંદ કરીને આજે જ તમારા જીવનસાથી સ્ત્રીમિત્ર કે પોતાની ગર્લફ્રેન્ડ સાથે એકવાર ટ્રાય પણ જરૂર કરજો