દેશનું ન્યાયતંત્ર જોખમમાં… ચેમ્બરમાં રંગરેલીયા મનાવતા ઝડપાયા ન્યાયાધીશ, વિડીયો થયો વાયરલ

સરકારી ન્યાયાધીશનો એક વીડિયો વાયરલ થયો છે જેમાં આરોપ લગાવવામાં આવ્યો છે કે તે પોતાની એક મહિલા સ્ટેનો સાથે રંગરેલીયા મનાવતો જોવા મળી રહ્યો છે. આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. અનેક દિગ્ગજોએ પણ આ ઘટનાની ઘોર ટીકા કરી છે, સાથે જ કાર્યવાહીની માંગ કરી છે.

વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે એક જસ્ટિસ તેની ઓફિસમાં તેની જ મહિલા કલિંગા સાથે અશ્લીલ હરકતો કરી રહ્યો છે. આ સમગ્ર ઘટના રૂમમાં રહેલા એક કેમેરામાં કેદ થઇ જાય છે.

આ વીડિયો વાયરલ થતાની સાથે જ અનેક પ્રકારની કોમેન્ટ આવી રહી છે. એડવોકેટોએ આ વિડીયો અંગે તપાસની માંગણી કરી છે, જેનાથી દૂધનું દૂધ અને પાણીનું પાણી થાય. ખરેખર આ એક માનનીય ચેમ્બરના સીસીટીવી કેમેરામાંથી લીધેલી તસવીર છે.

ન્યાયાધીશ તેની નીચે કામ કરતી મહિલાનું શોષણ કરી રહ્યો છે. તે આપણા દેશના ન્યાયાધીશ છે. તેઓ પોતાની ચેમ્બરમાં રંગરેલીયા માનવતા જોવા મળી રહ્યા છે. આ વીડિયો જજની ચેમ્બરનો હોવાનું કહેવાય છે. આ ઘટના તેના રૂમમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ અને પછી કોઈક રીતે વિડીયો બહાર આવ્યો.

જો કે આ સમગ્ર વિવાદ કેન્દ્રીય કાયદા મંત્રી કિરેન રિજિજુ સુધી પણ પહોંચ્યો છે અને જજ સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે. જાણવા મળ્યું છે કે, આ વિડીયો ઉત્તરપ્રદેશનો છે.

જોકે આ તસવીરો સોશિયલ મીડિયા પરથી લેવામાં આવી છે. અમે આની પુષ્ટિ કરતા નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *