મનફાવે તેવી પાર્કિંગ ફી વસુલનારા મોલ-મલ્ટીપ્લેક્સ સંચાલકો સામે ગુજરાત હાઈકોર્ટની લાલ આંખ, લીધો આ મહત્વનો નિર્ણય
મનફાવે તેવી પાર્કિંગ ફી વસુલનારા મોલ-મલ્ટીપ્લેક્સ સંચાલકો સામે ગુજરાત હાઈકોર્ટે લાલ આંખ કરી છે. હાઇકોર્ટની ખંડપીઠે મહત્વનો નિર્ણય કરતા પાર્કિંગ ફી વસુલનારા મોલ-મલ્ટીપ્લેક્સ સંચાલકોને ફટકાર લગાવી છે. આથી હવે તેઓ પાર્કિંગ ચાર્જ વસુલી નહીં શકે.
પાર્કિંગ ચાર્જ વસુલનારા મોલ-મલ્ટીપ્લેક્સ સંચાલકો સામે પોલીસ અને કોર્પોરેશન કાયદેસરની કાર્યવાહી કરી શકશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.