લોકડાઉન વચ્ચે સારા સમાચાર- રસોઈ ગેસના ભાવમાં આવ્યો ધરખમ ઘટાડો, જાણો અહી

વૈશ્વિક મહામારી કોરોનાવાયરસ ના કારણે દેશભરમાં lockdown વચ્ચે રસોઈ બનાવવા માટેની ગેસનો ઉપયોગ કરનાર ભોક્તા માટે એક રાહતના સમાચાર છે અને શુક્રવાર થી વગર સબસીડીવાળા એલપીજી સિલિન્ડર માં 162 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે.

દેશની અગ્રણી તેલ વિતરણ કંપની અનુસાર નવી કિંમતો શુક્રવારથી લાગુ થશે. દિલ્હીમાં વગર સબસીડીવાળા સિલિન્ડર 162 રુપિયાથી ઓછા થઇ ને પહેલાના 744 થી ઘટીને મે માસ માટે 581 રૂપિયા પ્રતિ સિલિન્ડર મળશે.

સરકાર રસોઈ ગેસ ગ્રાહકોને એક નાણાકીય વર્ષમાં ૧૨ સિલિન્ડર ઉપર સબસિડી આપે છે અને તેની વધારે માંગણી પર બજાર ની કિંમત તો ચૂકવવી પડે છે.

મુંબઈમાં નવી કિંમતો ૫૭૯ રૂપિયા પ્રતિ સિલિન્ડર હશે. કોલકાતામાં કિંમત 584 રૂપિયા અને ચેન્નઈમાં 569 રૂપિયા પ્રતિ સિલિન્ડર મળશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *