કાશી-અયોધ્યાના મંદિરોમાં પૂજા નહીં પરંતુ ગરીબો માટે બની રહ્યું છે ખાવાનું

સામાન્ય દિવસોમાં લોકો મંદિરોમાં પૂજા પાઠ અને ભજન કીર્તન માં લીન રહે છે.આ વખતે દેશના તમામ ધાર્મિક સ્થળો પર નજારો સંપૂર્ણ રીતે બદલાયેલો છે. lockdown…

સામાન્ય દિવસોમાં લોકો મંદિરોમાં પૂજા પાઠ અને ભજન કીર્તન માં લીન રહે છે.આ વખતે દેશના તમામ ધાર્મિક સ્થળો પર નજારો સંપૂર્ણ રીતે બદલાયેલો છે. lockdown દરમિયાન ધર્મની નગરી કાશી ના મંદિર માં ગરીબ લોકો માટે પેટ ભરીને ખાઈ શકે તેવું ખાવાનું બની રહ્યું છે. મધમાં રહેલા વિદ્યાર્થીઓ અને મંદિરોના સાધુ સંત અને સન્યાસી ગરીબો માટે ખાવાનું બનાવવામાં જોડાયેલા છે.કોરોનાવાયરસ અને lockdowના કારણે તમામ મંદિરોમાં પૂજા પાઠ સંપૂર્ણ રીતે બંધ છે અને સામાન્ય લોકોના પ્રવેશ પર રોક લગાવવામાં આવી છે.

ધર્મની નગરી કાશી ના મઠ મંદિરોમાં જ્યાં પહેલા સવારે તેમજ સાંજે ભજન અને લોક સંભળાતા હતા. ક્યાં હવે આખો દિવસ ખાવાનું બનાવવાની તૈયારી અને પેકિંગ કરવાનું કામ ચાલે છે. Lockdown ના કારણે રોજ મહેનત મજૂરી કરનારા લોકો માટે ખાવાનું સંકટ આવી પડયું છે. એવામાં કાશીના મંદિરમાં જે લોકોને કોઇ આશરો નથી તેઓ નો આશરો આપી રહ્યા છે. વારાણસીના પાલનપુરી મઠમાં આખો દિવસ ઘણા સાધુ-સંતો મળીને ખાવાના 3000 પેકેટ તૈયાર કરી રહ્યા છે. તેમજ લોકોમાં તેને વહેંચી રહ્યા છે.

કોરોનાવાયરસ અને દેશ વ્યાપી lockdown ને કારણે અયોધ્યામાં પણ ઘણું બધું બદલાઈ ગયું છે. રામ જન્મોત્સવ ના સમયે અયોધ્યાના વધારે મંદિરો બંધ હતા.તેમજ જે મંદિરો ખુલ્લા હતા ત્યાં ભક્તોની જગ્યાએ પૂજારી જ પૂજાપાઠ કરી રહ્યા છે. Lockdown ના કારણે અયોધ્યાના 7000થી વધારે મંદિરો શ્રદ્ધાળુ વગરના છે.lockdown ના કારણે શરીર ઉત્તરથી લઈને આખું નગરમાં સન્નાટો છવાયેલો છે.નગરના પ્રસિદ્ધ મંદિર કનક ભવનમાં સેંકડો વર્ષોથી પરંપરા આ વખતે કોરોના આતંકને કારણે તૂટી ગઈ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *