થોડા દિવસ અગાઉ હાર્દિક પટેલે દાવો કર્યો હતો કે પોતાના વિરુદ્ધ ફોટો, પોસ્ટ મુકવા બદલ ભાજપ આઈ ટી સેલ દ્વારા યુવાનોને રૂપિયા આપવામાં આવે છે. આ જ કડીમાં હાર્દિક પટેલે પોતાના કથિત ભાજપ આઈટી સેલ દ્વારા તૈયાર કરાયેલા ફોટો શેર કર્યા છે અને પોતાના ટીકાકારોને જવાબ આપ્યો છે. આ બાબતે શું કહ્યું હાર્દિક પટેલે જાણો અહી,
મને આ ચિત્ર સાથે કોઈ સમસ્યા નથી. મારા માટે આ સન્માનની વાત છે. મહિલા તો માં દુર્ગા અને રાણી લક્ષ્મી બાઈ પણ છે.
ભાજપનો આઇટી સેલ મહિલાને એટલી બધી નફરત કરતા હશે કે મારા ચહેરા પર પણ તે એક સ્ત્રીને જુએ છે. તેની કલ્પનામાં સ્ત્રી બનવું એ પાપ લાગે છે. મહિલાઓને પણ ખબર હોવી જોઈએ કે ભાજપનો આઇટી સેલ મહિલા ને કેટલી નફરત કરે છે. ભાજપના માણસોએ કેવો મસ્ત ફોટો બનાવ્યો છે. હું એક છોકરીના રૂપમાં પણ આટલો સુંદર હોઈશ એની કલ્પના જ મને ન હતી. તમારો આભાર. જેને પણ આ ફોટો બનાવ્યો છે તે વ્યકતિ પોતાની માં-બહેન ને પસંદ કરતો હશે કે નહિ…! આઇટી સેલવાળા છોકરાઓ આ તસવીરમાં પોતાની માતા, બહેન, ભાભી અને પત્ની જોઈ શકે છે. તમામ મહિલાઓને આજના દિવસે ખૂબ ખૂબ શુભેચ્છાઓ. તમે મને હેપ્પી વુમન ડે ની શુભેચ્છા પાઠવી શકો છો..! હું સુંદર લાગુ છું ને.
છેલ્લે એટલું જ કહીશ કે ફોટા પાછળ જે મહેનત કરો છો એ મહેનત પોતાના અધિકારની લડાઈ લડવા માટે કરતા હોત તો આજે બેરોજગાર ના ફરવું પડત.
मुझे इस तस्वीर से कोई आपत्ति नहीं है। यह मेरे लिए सम्मान की बात है। महिला तो माँ दुर्गा और रानी लक्ष्मी बाई भी हैं।
बीजेपी के आईटी सेल को महिलाओं से इतनी नफरत हो गई होगी कि मेरे चेहरे पर भी उसे एक महिला नजर आती है। उसकी कल्पना में स्त्री होना एक पाप लगता है। महिलाओं को यह भी पता होना चाहिए कि भाजपा की आईटी सेल महिलाओं से कितना नफरत करती है। बीजेपी के लोगों ने बहुत अच्छा फोटो बनाया है। मुझे अंदाजा नहीं था कि मैं एक लड़की के रूप में भी इतनी खूबसूरत लगूंगी, धन्यवाद। इस तस्वीर को बनाने वाले को अपनी माँ-बहन होगी या नहीं…! आईटी सेल वाले लड़के अपनी मां, बहन, भाभी और पत्नी को इस तस्वीर में देख सकते हैं। आज के दिन सभी महिलाओं को शुभकामनाएं। आप मुझे महिला दिवस की शुभकामनाएं दे सकते हैं..!
अंत में, मैं यह कहना चाहूंगा कि आपने इस फ़ोटो के पीछे जो मेहनत की है, वह मेहनत आपके अधिकारों की लड़ाई के लिए करते तो आज आप बेरोजगार नहीं होते।
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news