મમતા સરકારે દારૂની હોમ ડિલિવરી શરુ કરી- દુકાનોમાં ભીડ થતી અટકાવવા કર્યો નિર્ણય

કોરોનાવાયરસ ના સંક્રમણને લીધે lockdownનું ત્રીજું ચરણ ચાલી રહ્યું છે.આ વચ્ચે પશ્ચિમ બંગાળ સરકારે બુધવારે દારૂની ઘરે પહોંચાડવાની પરવાનગી આપી દીધી છે અને સ્ટેટ બેવરેજ કોર્પોરેશનને એક વેબસાઈટ શરૂ કરી છે, જેના દ્વારા ૨૧ વર્ષથી વધારે ઉમરના લોકો ઓર્ડર કરી શકે છે.

સૂત્રોએ જણાવ્યું છે કે આ પગલાંઓ ઉદ્દેશ્ય દારૂની દુકાન પર ભીડ એકત્ર થવા થી રોકવાનો છે જે સોમવારે ફરીથી ખુલી હતી.

ગ્રાહકો સરકાર દ્વારા જાહેર કરાયેલ વેબસાઈટ પર દારૂ ઓર્ડર કરી શકે છે. જોકે ઓર્ડર કરવા પહેલા ઉપભોક્તા એ નોંધણી કરાવવાની રહેશે. જેમાં તેમણે પોતાનું સરનામું અને મોબાઈલ નંબર જેવી જાણકારી આપવી પડશે. નોંધણી બાદ તેઓ વેબસાઇટ પર બતાવવામાં આવેલી દુકાનોમાંથી દારૂ નો ઓર્ડર આપી શકશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *