‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્માં’ની  હોટ એક્ટ્રેસ રીટા રીપોર્ટરે પોતાની એવી તો કેવી તસ્વીર શેર કરી કે લોકો કરી રહ્યા છે ટ્રૉલ- જુઓ તસ્વીર

ટીવી જગતની સૌથી જાણીતી અભિનેત્રી પ્રિયા આહુજા તારક મહેતા કા ઉલ્ટા ચાશ્મામાં રીટા રિપોર્ટરનો રૉલ નિભાવે છે. રીટા રિપોર્ટરનું અસલી નામ પ્રિયા આહુજા છે. જે…

ટીવી જગતની સૌથી જાણીતી અભિનેત્રી પ્રિયા આહુજા તારક મહેતા કા ઉલ્ટા ચાશ્મામાં રીટા રિપોર્ટરનો રૉલ નિભાવે છે. રીટા રિપોર્ટરનું અસલી નામ પ્રિયા આહુજા છે. જે આજ કાલ સોશિયલ મીડિયામાં ચર્ચાનો વિષય બની છે. હાલમાં જ વર્તમાન સમય દરમિયાન પ્રિયા આહુજાએ પોતાની એક હૉટ તસવીર ઇન્સ્ટાગ્રામ પર શેર કરી હતી. જે તસ્વીરમાં પ્રિયા આહુજા ખુલ્લેઆમ તેમના ચાહકોને પોતાની બ્રા સ્ટ્રેપ બતાવી રહી છે. આ તસ્વીર હાલમાં શોસીયલ મીડિયા પર જમકર વાયરલ થઇ રહી છે. ઘણા લોકોએ આ તસ્વીરને જોઇને ખરાબ ટ્રૉલ કરવાનુ શરુ કરી દીધુ હતુ. જેની પ્રતિક્રિયામાં પ્રિયા આહુજાના પતિએ આ ટ્રૉલ્સને જડબાતોડ વળતો જવાબ આપી દીધો છે.

અભિનેત્રી પ્રિયા આહુજા ઇન્સ્ટાગ્રામ બૉલ્ડ અને હોટ લૂક વાળી બે તસવીરો શેર કરી છે. જે તસ્વીરમાં પ્રિયા આહુજા પોતે પહેરેલા જીન્સ શર્ટને થોડો દુર કરી દે છે અને તે પોતાની બ્રા સ્ટ્રેપ બતાવી રહી છે. ખુલ્લેઆમ આ પ્રકારના હોટ અને બોલ્ડ પોઝ આપવાને કારણે અભિનેત્રીની તસ્વીર પર ખરાબ ખરાબ કોમેન્ટ કરી રહ્યા છે.

એક યુઝર્સે કોમેન્ટ્સ કરતા બધી જ હદ વટાવી દીધી હોય તેવું લાગી રહ્યું હતું અને ખુબ જ ખરાબ કોમેન્ટ કરી હતી. આ વાતને ધ્યાનમાં લઈને તેમના પતી અને તારક મહેતાના ડાયરેક્ટર માલવ રજદાએ ટ્રૉલ્સને ઝડબા તોડ જવાબ આપ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, પ્રિયા આહુજાને તારક મહેતાના ડાયરેક્ટર માલવ રજદા સાથે પ્રેમ થઇ ગયો હતો અને ત્યારબાદ બંનેએ લગ્ન પણ કરી લીધા હતા.

મહત્વની વાત એ છે કે, પ્રેગનન્સીના કારણે પ્રિય આહુજા લોકપ્રિય શો તારક મહેતા શૉમાંથી હાલ પુરતી દુર છે અને હાલ તે પોતાના દીકરાની સાથે સમય પસાર કરી રહી છે. પ્રિયા આહુજા સોશ્યલ મીડિયા પર ખુબ જ સક્રિય રહે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *