ભયંકર ગરમીમાં આ મહિલાએ કારના બોનેટ પર બનાવી રોટલીઓ… જુઓ વિડીયો

સોશિયલ મીડિયા(Social media) પર દરરોજ કેટલાય વિડીઓ વાયરલ(Viral video) થતા હોય છે. જેમાંથી ક્યારેક કોમેડી(Comedy), ચોંકાવનારા, તેમજ ઘણી વાર અવનવા વિડીઓ આવતા હોય છે. આ…

સોશિયલ મીડિયા(Social media) પર દરરોજ કેટલાય વિડીઓ વાયરલ(Viral video) થતા હોય છે. જેમાંથી ક્યારેક કોમેડી(Comedy), ચોંકાવનારા, તેમજ ઘણી વાર અવનવા વિડીઓ આવતા હોય છે. આ વિડીઓમાંથી કેટલાક વિડીઓ લોકોને ખુબ જ પસંદ આવતા વાયરલ થતા હોય છે. હાલમાં એવો જ એક ચોકાવનારો વિડીઓ વાયરલ થઈ રહ્યો છે.

આ વાયરલ વીડીઓમાં એક મહિલા ગરમી કેટલી ભયંકર છે તેનો અંદાજ બતાવી રહ્યા છે. આ વાયરલ વીડિયોને કારણે ખુબ ચર્ચાઓ ચાલી રહી છે. વાયરલ ખબર આજે વાયરલ સમાચાર બની ગયા છે. ઘટના એવી છે કે, એક મહિલાએ કારના બોનેટ પર રોટલી બનાવી હતી. કારના બોનેટ પર રોટલી બનાવવાનો વીડિયો તેમણે સોશિયલ મીડિયા પર શેર કરતા વીડિયો વાયરલ થઈ રહ્યો છે.

આ વર્ષે ગરમીનો પ્રકોપ ખુબ જ ભયંકર છે, જે આ વિડીઓ પરથી સાબિત થઈ જાય છે. ગરમીમાં કારમાં બોનેટ પર આ મહિલા રીતસર રોટલી બનાવી રહ્યાં છે. બાદમાં આ રોટલીને તવા પર શેકવાને બદલે કારના બોનેટ પર શેકતા વીડિયોમાં જોઈ શકાય છે. આ વીડિયો વાયુવેગે પ્રસરતા લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે. લોકો ઉનાળાની કાતીલ ગરમીનો ક્યાસ પણ આ ઘટનાને કારણે કાઢવા લાગ્યા છે

આવો જ વધુ એક વિડીઓ આ દિવસોમાં વાયરલ થઈ રહ્યો છે. જેમાં આ જ રીતે સ્કૂટીની સીટ પર એક વ્યક્તિ ઢોસા બનાવતો જોવા મળી રહ્યો છે. ગરમીને કારણે સીટ ખુબ જ તપેલી હોવાથી આ ઢોસો બને છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *