આ તસ્વીરમાં કેટલા પ્રાણીઓ છે? દુનિયાના માત્ર 10 લોકો આપી શક્યા છે સાચો જવાબ

ઓપ્ટિકલ ઇલ્યુઝન(Optical illusion)નો અર્થ થાય છે ‘આઇ ડિસીટ'(I disit). આજકાલ સોશિયલ મીડિયા(Social media) પર એક તસવીર ઝડપથી વાયરલ થતી દેખાય રહી છે. વાયરલ થયેલ આ…

ઓપ્ટિકલ ઇલ્યુઝન(Optical illusion)નો અર્થ થાય છે ‘આઇ ડિસીટ'(I disit). આજકાલ સોશિયલ મીડિયા(Social media) પર એક તસવીર ઝડપથી વાયરલ થતી દેખાય રહી છે. વાયરલ થયેલ આ ચિત્ર ‘ઓપ્ટિકલ ઇલ્યુઝન’નું ઉત્તમ ઉદાહરણ છે. આ તસવીર જોઈને સમજદાર લોકોની આંખો પણ છેતરાઈ જશે. ચિત્રમાં કેટલાક પ્રાણીઓ છે. ચિત્રમાંના તમામ પ્રાણીઓ(Animals)ને જોવા માટે તમારે ચિત્રને ઘણીબધી વખત જોવું પડશે.ઘણીબધી વખત જોયા પછી પણ મોટાભાગના લોકો ચિત્રમાં છુપાયેલા પ્રાણીઓની ચોક્કસ સંખ્યા કહી શકતા નથી.

ચિત્રમાં છુપાયેલા પ્રાણીઓની ચોક્કસ સંખ્યા જણાવો: 
આ તસવીર ઈન્ટરનેટ પર ખૂબ જ શેર કરવામાં આવી રહી છે. આ સાથે લોકો તસવીરમાં છુપાયેલા પ્રાણીઓની સંખ્યાને લઈને પણ સવાલો પૂછી રહ્યા છે. જોકે મોટાભાગના લોકો પોતે સાચો જવાબ આપી શકતા નથી. જો તમે પણ તમારી જાતને સુપર જિનિયસ માનો છો અને તમને લાગે છે કે તમારી આંખો ખૂબ જ તીક્ષ્ણ છે, તો ચિત્રમાં છુપાયેલા પ્રાણીઓની ચોક્કસ સંખ્યા કોમેન્ટ કરો. આ સાથે એ પણ જણાવો કે તમે તસવીરમાં કયું પ્રાણી જોયું.

જો તમે ચિત્રમાં છુપાયેલા તમામ પ્રાણીઓને શોધીને કહો છો, તો તમે પણ સુપર જિનિયસની શ્રેણીમાં જોડાઈ જશો. સુપર જિનિયસની કેટેગરી મહત્વની છે કારણ કે અત્યાર સુધી માત્ર બે-ત્રણ લોકોને જ આ કેટેગરીમાં સામેલ કરવામાં આવ્યા છે. જો તમે ચિત્રમાં છુપાયેલા પ્રાણીઓને શોધવાનું શરૂ કર્યું છે, તો તમે જે પહેલી વસ્તુ જોશો તે છે હાથી, ઘોડો, બિલાડી અને કૂતરો. જો તમે તેમાં છુપાયેલા તમામ પ્રાણીઓને શોધવા માંગો છો, તો તમારે ઘણી ધીરજની જરૂર પડશે, કારણ કે આ ચિત્રમાં તમે કલ્પના કરી શકો છો તેના કરતાં વધુ પ્રાણીઓ છુપાયેલા છે.

ચિત્રમાં છુપાયેલા છે તમારી કલ્પના કરતા પણ વધારે પ્રાણીઓ: 
જો તમને હજુ સુધી પ્રાણીઓની સંખ્યા ખબર નથી, તો તમને જણાવી દઈએ કે તસવીરમાં કુલ 16 પ્રાણીઓ છે. તમને આ જાણીને નવાઈ લાગશે પરંતુ આ વાત બિલકુલ સાચી છે. આ તસવીરમાં કુલ 16 પ્રાણીઓ છુપાયેલા છે, જેમાં મચ્છર અને સાપ જેવા જીવોનો પણ સમાવેશ થાય છે. ચિત્રમાં છુપાયેલા તમામ પ્રાણીઓને જોવા માટે તમારે ચિત્રને થોડું ઝૂમ કરવું પડશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *