પ્રેમ એ ખૂબ જ સુંદર અહેસાસ છે.જ્યારે લોકો પ્રેમ માં ડૂબી જાય છે ત્યારે તેમને બીજી કોઈ વાત નું ભાન રહેતું નથી. બે વ્યક્તિ જ્યારે પ્રેમમાં પડે છે ત્યારે ઘણીવાર તેમના વચ્ચે શારીરિક સંબધ પણ બંધાય છે જે ખૂબ જ સુખદ અનુભવ હોય છે. શારીરિક સંબંધ ને લીધે બંને વ્યક્તિ એકબીજાની નજીક આવે છે પછી તે પતિ પત્ની હોય કે બોયફ્રેન્ડ-ગર્લફ્રેન્ડ.
ઘણા લોકોના મનમાં શારીરિક સંબધ ને લઈને સવાલ ઉભા થાય છે કે દિવસમાં કેટલી વખત શારીરિક સંબધ બાંધી શકાય છે? એક શોધમાં ખુલાસો કરવામાં આવેલ છે કે દિવસમાં બે વર્તીથી વધારે શારીરિક સંબધ ના બાંધવો જોઇએ. અઠવાડિયામાં ફક્ત ત્રણ વખત જ શારીરિક સંબંધ પાંડવા થી ખુશ રહી શકાય છે. પાછલા ચાર દશકોમાં 30 હજારો લોકો પર સર્વે કર્યા બાદ આ વાત સામે આવી છે.
આ સર્વે કર્યા પછી એ માન્યતાઓ તો ખતમ થઈ ગઈ છે જેમાં લોકો માનતા હતા કે વધારે શારીરિક સંબંધ કરવાથી ખુશી મળે છે.આમ તો શારીરિક સંબધ એક અગંત વાત છે પરંતુ તેને લઈને કરવામાં આવેલા સર્વેમાં આ વાત એકદમ સામાન્ય રીતે સામે આવી છે કે ખુશ રહેવા માટે દરરોજ શારીરિક સંબંધ બાંધવા જરૂરી નથી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.