પત્નીને જગાડવા માટે પતિએ અપનાવ્યો અનોખો જુગાડ, કરી નાખી એવી હરકત કે…- વિડીયો જોઇને હસવું નહિ રોકી શકો

સોશિયલ મીડિયામાં અવારનવાર અનેક વિડીઓ વાયરલ થાય છે. કેટલાય વિડીઓ એવા હશે જેને જોઇને તમે ડરી જતા હશો તો અમુક વિડીઓ એવા હોય છે જે આપણું દિલ જીતી લે છે. ત્યારે અમુક વિડીઓ રમુજી હોય છે. જયારે અનેક વિડીઓ પ્રેરણાત્મક અથવા સૂચનાત્મક હોય છે. ત્યારે આવો જ એક રમુજી વિડીઓ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. જે વિડીઓ જોઇને ખડખડાટ હસી પડશો.

સોશિયલ મીડિયા પર પતિ -પત્નીનો મજેદાર વિડીયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે. કેટલાક જીવનસાથી ખૂબ રમુજી હોય છે, જેના કારણે બીજાને પણ આનો ભોગ બનવું પડે છે. આજકાલ ઈન્સ્ટાગ્રામ રીલ્સ પર એક ફની વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ કપલના થઇ રહેલા વાયરલ વીડિયોમાં એક માણસ તેની પત્નીને જગાડવા માટે એક વિચિત્ર હરકત કરી રહ્યો છે.

સોશિયલ મીડિયા સાઈટ ઈન્સ્ટાગ્રામ પર પતિ -પત્નીનો એક ફની વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં પત્ની સોફા પર ખુશીથી સૂઈ રહી છે અને પતિ તેને જગાડવા માટે વિચિત્ર હરકત કરી રહ્યો છે. પતિ પત્નીના મોઢા પર કંઈક ફેરવી રહ્યો હતો. પત્નીને લાગ્યું કે ત્યાં મચ્છર છે અને વારંવાર તેના હાથથી તેના ચહેરાને ઘસવામાં આવે છે.

 

View this post on Instagram

 

A post shared by hepgul5 (@hepgul5)

બે વાર આવી રીતે કર્યા બાદ પતિ તેની પત્નીના ગાલ પર ઈંડું મૂકે છે. તે પછી ગાલ પર થોડી વખત સળી ફેરવે છે. પત્ની સમજે છે કે, ત્યાં મચ્છર છે અને આ પ્રકારની ક્રિયામાં મચ્છરને મારવા માટે તેના ગાલ પર ભારે થપ્પડ મારે છે અને મોઢા પર રાખવામાં આવેલું ઈંડું ફૂટી જાય છે અને પત્ની ગુસ્સે થઇ જાય છે.

ગુસ્સે થયેલી પત્ની પોતાનો ગુસ્સો ગુમાવે છે અને તેના પતિને ખીજાય છે. અત્યાર સુધી 12 હજારથી વધુ લોકોએ આ રમુજી વિડીયો જોયો છે. આ વિડીયોમાં તમે જોઈ શકો છકો છો કે તેની પત્ની ખુબ જ ગુસ્સે થઇ જાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *