પત્નીએ તેના પતિને ફોનનો પાસવર્ડ આપવાની પાડી ના, જાણો પછી તેના પતિએ…

આજકાલ વિશ્વમાં ઘણા બધા પ્રકાર થી હત્યાઓ થઇ રહી છે. આપની સામે એવો જ કિસ્સો છે કે જેમાં મોબાઈલ નો પાસવર્ડ પત્ની એ આપવાની ના પાડી તો પતિએ પત્નીની હત્યા કરી નાખી છે. આવો જાણીએ પુરી વિગત થી તે ઘટના વિશે..

આ ઘટના સીતાપુર ગામ ની છે.સીતાપુર પોલીસ સ્ટેશન વાળા વિસ્તારમાં રહેવાવાળા દંપતી વચ્ચે થોડાક દિવસથી ઝઘડો ચાલી રહ્યો હતો. તે સમયે પતિએ તેની પત્ની પાસે મોબાઈલ નો પાસવર્ડ માગીયો તો પત્નીએ પાસવર્ડ આપવાની ના પાડી દીધી.પતિએ જ્યારે પછી પત્નીનો નાક અને મોઢું દબાવીને પોતાની જ પત્નીની હત્યા કરી દીધી હતી. વારસદાર ને અંજામ દઈને આ વકતિયેપોતે જ પોલીસને ફોન કરીને બોલાવ્યા હતા. પોલીસે આરોપીને ગિરફદાર પણ કર્યા હતા.

છઝલેટ પોલીસ સ્ટેશન પાસે સીતાપુર ગામનો રહેવાસી ઈમરાને વર્ષ 2014માં કટગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતી નેહા સાથે પ્રેમ લગ્ન કર્યા હતા. આ દમયંતીને ત્રણ વર્ષની એક નાની છોકરી પણ છે. હાલમાં તે તાજપુર માં ભાડાના મકાનમાં રહેતા હતા. આ ઇમરાન એક કારીગર તરીકેની નોકરી કરી રહ્યો હતો.

સિઓ કટગર સ્ટેશનમાં સંદેશ ગુપ્તાએ કહ્યું કે સવારે કદાચ 5:30 ઇમરાને પોલીસ સ્ટેશનના 100 નંબર પર ફોન કરીને પોતાની જ પત્નીની હત્યા થઈ ગઈ છે તેવી જાણકારી આપી હતી. આ જાણકારી મળતાની સાથે જ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. તેના વિશે પૂછપરછ કરતા પોલીસને જણાવ્યું છે કે કદાચ બે વાગ્યે પત્ની તેના કોઈ રિશ્તેદાર યુવક સાથે મોબાઇલ પર વાત કરી રહી હતી.

પત્ની પર શક થવાના કારણે તેણે ચેક કરવા માટે મોબાઈલ તેની પાસેથી માગ્યો હતો.પરંતુ મોબાઈલ મા પાસવર્ડ નાખેલો હતો. પતિએ નેહા પાસે પાસવડ માગ્યો ત્યારે ના પાડી દીધી.આ વાતને કારણે બંને વચ્ચે ઝઘડો થવાની શરૂઆત થઈ ગઈ.

રાત્રે કદાચ 2:30 વાગે ઇમરાનને તેની સાસુ સાજીદ ને ફોન કરીને તેના વિશે કહ્યું.તે સમયે તેની સાસુ સાથે એ અત્યારે રાત થઈ ગઈ છે સવારે તે આવી જશે. અને ત્યાર પછી તે બંને વચ્ચે ઝઘડો વધતો જ ગયો.

ઇમરાન નેહાની મોઢા અને નાખબર પોતાના હાથ વડે દબાવીને હત્યા કરી દીધી. તેના થોડાક જ સમય પછી નેહા પોતાનો શ્વાસ છોડી દીધો .અને જ્યારે ઇમરાન નો ગુસ્સો શાંત થયો ત્યારે ઈમરાને પોલીસને જાણકારી આપી હતી. પોલીસે તેની માતા પિતાની આ સૂચના આપી.

નાની છોકરી ઉમેરા નેહાના માતા પિતા પોતાના ઘરે લઈ ગયા. આવે છે મને ના પિતા અને ઇમરાન ની વિરુદ્ધ દહેજ હત્યાની રિપોર્ટ નોંધાવી છે. આરોપીઓ લગ્ન પછી દહેજમાં બાઈક અને રૂપિયાની માગણી કરી હતી.તે નેહાને માતા-પિતા આપી શક્યા ન હતા.જેના કારણે આરોપી એ હત્યા કરી હોવાની એફાઇઆર રજૂ કરવામાં આવી છે.

કેટલી વખત નેહા તેની મા ને અને વચ્ચે ઝઘડાઓ ની વાત કરતા કહેતી હતી કે મા ઇમરાન મને ક્યારેય મારી નાખશે. નેહા પોતાની માને કહ્યું હતું કે મારા મારવા પછી મારી છોકરીને પરવરીસ તમે કરજો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *