ICMR ના રિપોર્ટમાં ઈશારો, દેશમાં શરૂ થઈ ગયું છે કોરોનાનું ત્રીજું સ્ટેજ

થોડા અઠવાડિયા પહેલા ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ એક કોરોનાવાયરસ ને લઈને રેન્ડમ સેમ્પલિંગ દ્વારા તપાસ શરૂ કરી હતી તેનો હેતુ એ માલૂમ કરવાનો હતો…

થોડા અઠવાડિયા પહેલા ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ એક કોરોનાવાયરસ ને લઈને રેન્ડમ સેમ્પલિંગ દ્વારા તપાસ શરૂ કરી હતી તેનો હેતુ એ માલૂમ કરવાનો હતો કે ક્યાંક કોરોનાવાયરસ કમ્યુનિટી ટ્રાન્સમીશન એટલે કે સામુદાયિક સ્તર પર સંક્રમિત તો નથી કર્યું ને. સામાન્ય ભાષામાં કહીએ તો ત્રીજા સ્ટેજમાં તો નથી પહોંચ્યું ને.આ કાઉન્સિલે હવે જો રિપોર્ટ આવી છે એમાં આ વાત તરફ ઇશારો મળી રહ્યો છે કે દેશમાં કેટલાક વિસ્તારોમાં ટ્રાન્સમિશન શરૂ થઇ ચૂક્યું છે.

ફેબ્રુઆરી થી લઈને 2 પીલ સુધી icmr કોરોનાવાયરસ થી બીમાર 5911 સંદિગ્ધ દર્દીઓનો acute respiratory ટેસ્ટ કર્યો હતો. જેમાં માલુમ પડ્યું છે કે 104 એટલે કે ૧.૮ ટકા કોરોના પોઝીટીવ છે. આ ટેસ્ટ દેશના ૧૫ રાજ્યોના 36 શહેરોમાં કરવામાં આવ્યા.

જે રાજ્યોમાં એક ટકાથી વધારે એસઆરઆઈ કેસ છે તેમાં ગુજરાત, તમિલનાડુ, મહારાષ્ટ્ર અને કેરળમાં વધારે કેસ નોંધાયા છે.

icmr ના રિપોર્ટ એ આ વાતની સલાહ આપી છે કે આ રાજ્યોમાં અને જિલ્લાઓ પર સરકારે સૌથી વધારે ધ્યાન આપવાની જરૂર છે. કોરોના ના જતા કેસોને ધ્યાનમાં રાખતાં આ જિલ્લામાં સર્વોચ્ચ પ્રાથમિકતા પર રાખવા જોઈએ.

આ 5911 કેસમાં ફક્ત બે પોઝિટિવ કેસ એવા છે જેમાંથી એક કોરોના સાથે સીધા સંપર્કમાં હતો. જ્યારે બીજો કે આંતરરાષ્ટ્રીય યાત્રા સાથે જોડાયેલો છે. જ્યારે 59 પોઝિટિવ કેસ એવા છે જેમની કોઈ ઇન્ટરનેશનલ મુસાફરી ની હિસ્ટ્રી નથી. એટલે કે તેમને દેશની અંદર જ સંક્રમણ થયું છે.

14 માર્ચ એ આવેલી icmr ની પ્રથમ રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે હવે સમય જેટલા પણ લોકોની કોરાણા ની તપાસ થઇ રહી હતી તેમાંથી આ કેસમાં પોઝિટિવ આવ્યા ન હતા. પરંતુ જ્યારે આ પોલીસી બનાવવામાં આવી કે એસ એ આર આઈ ટેસ્ટ કરવો જરૂરી છે. ત્યારબાદ ૧૫ માર્ચથી 21 માર્ચ વચ્ચે તપાસવામાં આવેલ 106 દર્દીઓમાંથી બે જ પોઝિટિવ મળી આવ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *