લોન આપતી બેંકની છોકરીએ ગુજરાતીને ફોન કર્યો તો મળ્યો એવો જવાબ કે છોકરીને…

અવારનવાર મોબાઈલ પર આપણને બેંકમાંથી અથવા તો કોઈ કંપનીમાંથી લોન લેવા માટે ફોન આવતા હોય છે. જરૂરિયાતના સમયે સામેથી લોન મળી રહેતાં કેટલાંક લોકોને આવાં કોલ ખુબ ઉપયોગી બનતા હોય છે. સોશિયલ મીડિયા પર અવારનવાર કેટલાંક રમુજી તેમજ આશ્વર્યજનક વિડીયો વાયરલ થતાં હોય છે.

હાલમાં પણ આવા જ એક ખુબ વાયરલ થયેલ કોલ રેકોર્ડીંગને લઈ જાણકારી સામે આવી છે. જયારે એક ગુજરાતીને કંપનીમાંથી લોન લેવા માટે કોલ આવે છે ત્યારે તે કેવો રમુજી જવાબ આપે એ આપને જણાવવા માટે જઈ રહ્યાં છીએ. રેકોર્ડીંગમાં લોન લેનાર કંપની તરફથી વાત કરી રહેલ મહિલા અધિકારીને એવો ઉત્તર આપે છે કે, મહિલા કોલ કટ કરવાં માટે મજબુર બની જાય છે.

આ પરથી સાબિત થાય છે કે, ગુજરાતીને કોઈ ના પહોંચી શકે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલ આ રેકોર્ડીંગ સાંભળીને આપને પણ ખુબ હસવું આવશે. કોરોના મહામારી દરમિયાન અનેક લોકો આર્થિક સંકડામણનો સામનો કરી રહ્યાં છે વાયરલ થયેલ આ હાસ્યાસ્પદ રેકોર્ડીંગ ખુબ ચર્ચાનું કેન્દ્ર બન્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *