નવરાત્રીમાં ભૂલથી પણ બાંધવા જોઈએ શારીરિક સબંધ, નહીતર…

નવરાત્રિમાં ક્યારેય ભૂલથી પણ ન કરવી જોઈએ આવી ભૂલો, નહિતર…નવરાત્રિનાં દિવસો તમામ લોકો માટે ખાસ હોય છે પણ નવરાત્રિના કુલ 9 દિવસોમાં ક્યારેય પણ ભૂલથી…

નવરાત્રિમાં ક્યારેય ભૂલથી પણ ન કરવી જોઈએ આવી ભૂલો, નહિતર…નવરાત્રિનાં દિવસો તમામ લોકો માટે ખાસ હોય છે પણ નવરાત્રિના કુલ 9 દિવસોમાં ક્યારેય પણ ભૂલથી પણ આ કામો કરવા જોઇએ નહી. નવરાત્રિના દિવસો બધાં લોકો માટે ખાસ હોય છે એવા સમયે નવરાત્રિના દિવસોમાં કેટલાંક એવા કાર્યો હોય છે જે ભૂલથી પણ કરવા જોઇએ નહી.

જે આજે અમે તમને જણાવવા માટે જઇ રહ્યા છીએ. આવો જણાવીએ એવાં કયા કામ છે. જેને ભૂલથી પણ નવરાત્રિના દિવસોમાં કરવા જોઇએ નહી. નવરાત્રિના વ્રત દરમિયાન એવું કહેવામાં આવે છે કે, એ  નવરાત્રિના દિવસોમાં દાઢી-મૂંછ, વાળ કપાવવા જોઇએ નહી. કારણ કે, એ યોગ્ય હોતું નથી. પૂજા દરમિયાન કોઇપણ પ્રકારનો બેલ્ટ, ચંપલ, જૂતા અથવા તો ચામડામાંથી બનેલ વસ્તુઓ પહેરવી જોઇએ નહી.

આની સાથે જ એવું પણ કહેવામાં આવે છે કે, નવરાત્રિના દિવસોમાં કાળા રંગના કપડા પહેરવાં જોઈએ નહી. કારણ કે, આ રંગ શુભ માનવામાં આવતો નથી તેમજ એને માતાજીની પૂજા કરતી વખતે ઉપયોગમાં લેવુ જોઇએ નહી. એવું કહેવામાં આવે છે કે, નવરાત્રિનાં તહેવાર દરમિયાન દારૂ, ગુટખા તથા સિગારેટનું સેવન કરવું જોઇએ નહી. એવું કહેવામાં આવે છે કે, નવરાત્રિના દિવસોમાં અખંડ જ્યોતિ પ્રગટાવનાર લોકોને કુલ 9 દિવસ સુધી એમનું ઘર ખાલી રાખવું જોઇએ નહી.

કારણ કે, એ ખુબ ગંભીર સાબિત થઇ શકે છે તથા એનાથી માતાજી નારાજ થઇ શકે છે. નવરાત્રિના દિવસોમાં કોઇનું પણ દિલ દુખાવવું જોઇએ નહી. આની સાથે જ ખોટું પણ બોલવું જોઇએ નહી. આની સાથે જ ખાસ વાત તો એ છે કે, નવરાત્રિના દિવસોમાં ભૂલથી પણ શારીરિક સંબંધ બાંધવા જોઇએ નહી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *