સુરત(Surat): શહેરમાં મોબાઈલ ફોનમાં વાત કરતાં કરતાં જરીના કટર મશીન(Zari cutter machine)માં કામ કરતા યુવકને બેદરકારી મોંઘી પડી હતી. યુવક ફોનમાં વાત કરતાં કરતાં મશીનમાં પટકાયા બાદ સાપ્ટિનમાં ફસાઈને ગોળ ગોળ ઘુમવા લાગ્યો હતો, જેને લીધે સાથી કામદારોને ખબર પડતા તેમણે મશીન બંધ કરીને યુવકને બહાર કાઢ્યો હતો અને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ(Civil Hospital)માં ખસેડવામાં આવ્યો હતો. તેને કોઈ પ્રકારની ગંભીર ઈજાઓ ન થઇ હોવાથી સારવાર આપી હોસ્પીટલમાંથી રજા આપી દેવામાં આવી હતી. જોકે યુવક સાથે સર્જાયેલી સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ જવા પામી છે.
View this post on Instagram
સાથી કર્મચારીઓએ સમયસૂચકતાએ બચાવ્યો જીવ:
સામાન્ય ઈજાઓ હોવાને કારણે તે પોતાના વતન જતો રહ્યો:
આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.