મેગી બનાવવાની અનોખી રીત આવી સામે, લાખો લોકો આ રીતને જોઇને થયા હેરાન- જુઓ વિડીઓ

સોશિયલ મીડિયામાં અવારનવાર અનેક વિડીઓ વાયરલ થાય છે. કેટલાય વિડીઓ એવા હશે જેને જોઇને તમે ડરી જતા હશો તો અમુક વિડીઓ એવા હોય છે જે…

સોશિયલ મીડિયામાં અવારનવાર અનેક વિડીઓ વાયરલ થાય છે. કેટલાય વિડીઓ એવા હશે જેને જોઇને તમે ડરી જતા હશો તો અમુક વિડીઓ એવા હોય છે જે આપણું દિલ જીતી લે છે. ત્યારે અમુક વિડીઓ રમુજી હોય છે. જયારે અનેક વિડીઓ પ્રેરણાત્મક અથવા સૂચનાત્મક હોય છે. ત્યારે આવો જ એક રમુજી વિડીઓ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. તાજેતરમાં જ મેગી બનાવવાનો એક વિચિત્ર વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ વિચિત્ર વિડિઓ જોઈને તમારી આંખો પહોળી થઇ જશે.

સોશિયલ મીડિયા સાઇટ ઇન્સ્ટાગ્રામ પર મેગી બનાવતો એક વિડીઓ Tube Indian નામના એકાઉન્ટ પર શેર કરવામાં આવ્યો છે. આ રમુજી વિડીઓમાં એક વ્યક્તિ તેના મિત્રના માથા પર મેગી બનાવી રહ્યો છે. આ પદ્ધતિને જોઈને તમારી આંખો પહોળી થઈ જશે.

 

View this post on Instagram

 

A post shared by Tube indian ??? (@tube.indian)

આ વ્યક્તિ મેગીને તેના મિત્રના માથા પર રાખે છે. પછી તેના પર ઉકળતા પાણી રેડશે અને તેને એલ્યુમિનિયમ વરખથી ઢાંકી દે છે. થોડા સમય પછી ઉપરથી મસાલા (મેગીનો મસાલા) ઉમેરીને, મેગીની મજા માણી રહ્યો છે. આ વિડિઓને ઇંસ્ટાગ્રામ પર રીલ્સ વિડિઓ ટ્રેંડિંગ તરીકે શેર કરવામાં આવી છે. આ વીડિયોને અત્યાર સુધીમાં 4 લાખથી વધુ લોકો જોઇ ચૂક્યા છે.

આ વિડીઓ પર ઘણી કોમેન્ટ આવી રહી છે. કોમેન્ટ કરતા લાગી રહ્યું છે કે, વપરાશકર્તાઓએ મેગી બનાવવાની આ પદ્ધતિને જરાય પસંદ નથી કરી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *