ઘણીવાર ઇન્ટરવ્યુમાં એવા પ્રશ્નો પૂછવામાં આવતા હોય આવે છે કે, પ્રશ્નનો ઉત્તર આપતા ઉમેદવારને પણ શરમ આવી જતી હોય છે. આજે આપણે આ લેખમાં તેવા જ સવાલો વિશે વાત કરવાના છીએ. ઇન્ટરવ્યૂ દરમિયાન કેટલાક પ્રશ્નો એવા હોય છે કે, જેનો જવાબ સરળતાથી મળતો નથી. આજે આપણે આ લેખમાં એવા પ્રશ્નો અંગે વાત કરવાના છીએ કે, જેના જવાબ ઇન્ટરનેટ પાસે પણ હોતા નથી.
ઇન્ટરવ્યુમાં એવા લોકો જ પાસ થતા હોય છે કે, જેમને ગુસ્સો ખુબ ઓછો આવતો હોય. કારણ કે, ઇન્ટરવ્યૂમાં એવા પ્રશ્નો પૂછવામાં આવતા હોય છે કે, જેથી ઉમેદવારનો મગજ ગરમ થઈ જતો હોય છે તેમજ તેને ગુસ્સો આવી જતો હોય છે. જો કે, ઇન્ટરવ્યૂમાં પ્રશ્નો એવા પૂછવામાં આવે છે કે, કોઈ પણ માણસને સ્વાભાવિક રીતે ગુસ્સો આવી જાય.
ઈન્ટરવ્યૂ લેનાર ખરાબ પ્રશ્નો પૂછીને તમારી માનસિક સ્થિતિને પારખે છે તેમજ એ સમજવાનાં પ્રયાસ કરતો હોય છે કે, સામે વાળો વ્યક્તિ આવી સ્થિતિમાં શું કરી શકે. ઘણીવાર તો એવા પ્રશ્નો પૂછવામાં આવતા હોય છે કે, જેને સાંભળીને ઇન્ટરવ્યૂ આપનાર ગભરાઈ જતા હોય છે.
પ્રશ્ન:
મહિલાનું એવું ક્યુ સ્વરૂપ છે કે, જેને બધા જોઈ શકે છે પણ તેનો પતિ જોઈ શકતો નથી?
જવાબ: મહિલાનું વિધવાનું રૂપ
પ્રશ્ન: તમારી આગળ ગોળ ગોળ શું લટકે છે?
જવાબ: લોકેટ
પ્રશ્ન: એવી તો કઈ વસ્તુ છે કે, જે એક મહિલા પોતાના પતિને ગરમ જ આપે છે?
જવાબ: ચા
પ્રશ્ન: એવી કઈ ચીજ છે કે, જેને ખાવા માટે ખરીદવામાં આવે છે પણ તેને ખાઈ ના શકાય?
જવાબ: જમવાની પ્લેટ
પ્રશ્ન: એવી કઈ ચીજ છે કે, જેને મહિલા હોય કે પુરુષ બંને રાતે જ લેવાનું પસંદ કરે છે?
જવાબ: રાતની ઊંઘ
પ્રશ્ન: આપણે મહિલાનું ક્યુ અંગ ખાઈએ છીએ?
જવાબ: લેડી ફિંગર
પ્રશ્ન: એવું તો શું હોય છે કે, જે પુરુષનું લાંબુ હોય અને મહિલાઓની ગોળ હોય છે?
જવાબ: તિલક લાંબુ અને મહિલાનો ચાંદલો ગોળ હોય છે
પ્રશ્ન: છોકરી પોતાની મરજીથી કપડા ક્યારે ઉતારે છે?
જવાબ: ન્હાતી વખતે અને કપડાં બદલતી વખતે
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.