10મુ પાસ હશો તો પણ અમદાવાદમાં મળશે સરકારી નોકરી, પગાર 80 હજારથી શરુ… છેલ્લી તારીખ પહેલા ભરી લો ફોર્મ

Job recruitment in Space Applications Centre Ahmedabad: સરકારી સંસ્થા SEC (Space Applications Centre) અમદાવાદમાં વિવિધ જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા (Job recruitment) હાથ ધરવામાં આવી છે.…

Job recruitment in Space Applications Centre Ahmedabad: સરકારી સંસ્થા SEC (Space Applications Centre) અમદાવાદમાં વિવિધ જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા (Job recruitment) હાથ ધરવામાં આવી છે. આ માટેની સૂચના 27 મે 2023ના રોજ જારી કરવામાં આવી હતી અને ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 16 જૂન 2023 છે. આ ભરતી સંબંધિત તમામ માહિતી મેળવવા માટે તમે સત્તાવાર વેબસાઇટ https://www.sac.gov.in/ પર જઈ શકો છો.

વિવિધ જગ્યાઓ પર ભરતી

સ્પેસ એપ્લીકેશન સેન્ટર અમદાવાદ હેલ્પર, કૂક અને લાઇટ વ્હીકલ ડ્રાઈવરની જગ્યા માટે ભરતી કરી રહ્યું છે.

પગાર ધોરણ

સહાયક – 25,500 થી 81,100
કૂક – રૂ. 19,900 થી 63,200
લાઇટ વ્હીકલ ડ્રાઈવર – 19,900 થી 63,200

પસંદગી પ્રક્રિયા

આ ભરતીમાં પસંદગી પામવા માટે ઉમેદવારોએ 2 રાઉન્ડમાંથી પસાર થવું પડશે. તેમાં લેખિત કસોટી અને કૌશલ્ય કસોટીનો સમાવેશ થાય છે

આ રીતે અરજી કરો

સૌપ્રથમ, સ્પેસ એપ્લિકેશન સેન્ટરની સત્તાવાર વેબસાઇટ https://www.sac.gov.in/ અથવા https://careers.sac.gov.in/ પર જાઓ અને વર્તમાન ઓપનિંગ્સ વિભાગમાં જાઓ અને નોંધણી કરો.

હવે ID પાસવર્ડનો ઉપયોગ કરીને લોગિન કરો અને તમે જે પોસ્ટ માટે અરજી કરવા માંગો છો તેની બાજુમાં આપેલા Apply Now બટન પર ક્લિક કરો.

હવે ઓનલાઈન ફોર્મમાં તમારી બધી વિગતો ભરો અને જરૂરી દસ્તાવેજો અપલોડ કરો.

હવે ઓનલાઈન ફોર્મની પ્રિન્ટ આઉટ લો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *