ભારતીય સેનામાં જોડાઈ રહ્યા છે પાંચ નવા ફાઈટર જેટ રાફેલ, આ મહિનામાં આવશે ભારત

ઇન્ડિયન એરફોર્સમાં પાંચ નવા વિમાન રાફેલ જોડવામાં આવશે. રાફેલનો વપરાશ અફઘાનિસ્તાન, લિબિયા, માલી અને ઈરાક જેવા દેશો કરતા હતા પણ હવે ભારત પણ કરી શકશે. ચોથી જનરેશનના ફાઈટર જેટ હશે. રાફેલ RB-001 થી 005 ની સીરીઝ . આનાથી તમે દુશ્મન તેના પર સરહદ પાર કર્યા વગર પણ હુમલો કરી શકો છો.

એરોસ્પેસ સરહદ પાર કર્યા વગર આ એટલી ક્ષમતા છે કે તે તેના નિશાના પર ૬૦૦ કિલોમીટર સુધી પાકિસ્તાન અને ચાઇનામાં જઈ શકે છે તેનામાં એટલી ક્ષમતા છે કે તે દુશ્મનના ટાર્ગેટ ને સરહદ પાર કર્યા વગર જ નુકસાન પહોંચાડી શકે છે.

ઇન્ડિયન એરફોર્સના દ્વારા પાકિસ્તાન અને ચાઇના માટે ભારે નુકસાનની ગોઠવણી કરવામાં આવી છે તેના માટે તેમને રાફેલ ને બોર્ડર ૪૫ મિનીટ સુધી અંબાલા થી રાખ્યું અને પછી તેની જગ્યા બદલી રાફેલ ની રેન્જ 3700 કિલોમીટર માનવામાં આવે છે.

પણ આ એરક્રાફ્ટ હવામા માંજ રીફયુલ થઈ શકે છે તેથી તેની રેન્જ પણ વધારી શકાય છે. કહેવાનો અર્થ છે કે રાફેલ દુશ્મનના કેમ્પની અંદર જઈને હવામા 600 કિલોમીટરથી વધુ પ્રહાર કરી શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *