બસ સ્ટેન્ડની અંદર એક યુવક-યુવતીની જાહેરમાં કામલીલા કેમેરામાં કેદ- વિડીયો થયો વાઈરલ 

રાજકોટ(ગુજરાત): હાલમાં રાજકોટ જિલ્લાના જસદણમાંથી એક ચોકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જેમાં જસદણના જૂના બસ સ્ટેન્ડમાં એક કપલ કામલીલા કરી રહ્યું છે. આ વીડિયો હાલ…

રાજકોટ(ગુજરાત): હાલમાં રાજકોટ જિલ્લાના જસદણમાંથી એક ચોકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જેમાં જસદણના જૂના બસ સ્ટેન્ડમાં એક કપલ કામલીલા કરી રહ્યું છે. આ વીડિયો હાલ સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઈ રહ્યો છે. જસદણમાં આવેલા જૂના બસ સ્ટેન્ડ બહાર યુવતીઓ વાહનની રાહ જોઈને બેઠી છે. તો બસ સ્ટેન્ડની અંદરના ભાગે એક યુવક અને યુવતી કામલીલા કરી રહ્યાં છે. શહેરમાં આવી રીતે જાહેરમાં કામલીલા કરી રહેલા લોકોનો વાયરલ વીડિયો હાલ શહેરમાં ચર્ચાનો વિષય બન્યો છે.

મળતી માહિતી મુજબ, રાજકોટ જિલ્લાના જસદણમાં આવેલા જૂના બસ સ્ટેન્ડ પાસે હંમેશા ટ્રાફિક રહેતો હોય છે. લોકો બસ સ્ટેન્ડ બહાર વાહનની રાહ જોઈને બેઠા હોય છે. આ બસ સ્ટેન્ડ જૂનુ હોવાને કારણે તેની સ્થિતિ સારી નથી. જેથી લોકો તેની અંદર બેસતા નથી. ત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વીડિયો મુજબ એક કપલ બસ સ્ટેન્ડની અંદર જાહેરમાં કામલીલા કરી રહ્યાં છે.

આ કામલીલાનો વીડિયો બનાવી કોઈ વ્યક્તિએ સોશિયલ મીડિયામાં વાયરલ કરી દીધો છે. આ વીડિયો અંગે હજુ કોઈ પુષ્ટિ કરવામાં આવી નથી. જસદણના જૂના બસ સ્ટેન્ડ બહાર લોકોની ભીડ રહેતી હોય છે. વાયરલ વીડિયોમાં પણ જોઈ શકાય છે કે બસ સ્ટેન્ડની બહાર યુવતીઓ બેઠી છે.

આ દરમિયાન બસ સ્ટેન્ડની અંદર કામલીલા થતી હોવાથી પોલીસની કામગીરી પર પણ ઘણા સવાલો ઉભા થયા છે. આ રીતે જાહેરમાં કામલીલા કરતા કપલનો વીડિયો વાયરલ થયા બાદ શહેરમાં પણ આ બાબતે ચર્ચાઓ થઈ રહી છે. જાણવા મળ્યું છે કે, હાલ તો વીડિયોમાં જોવા મળતા યુવક અને યુવતી કોણ છે તેની કોઈ ખાતરી થઈ શકી નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *