કર્ણાટક રાજ્યનાં વિધાન પરિષદમાં મંગળવારનાં રોજ સત્તા પક્ષ તેમજ વિપક્ષ વચ્ચે બહુ મોટો હોબાળો સર્જાયો હતો. કોંગ્રેસ ચેરમેનનો વિરોધ કરી રહી હતી, તેમજ હોબાળો એટલો વધી ગયો હતો કે, કોંગ્રેસનાં વિધાન પરિષદ સભ્યો દ્વારા ડે.ચેરમેનને ખુરશીથી ખેંચીને હટાવી દેવામાં આવ્યા હતા.
આમાં કોંગ્રેસ તેમજ BJPનાં સાંસદો વચ્ચે જબરદસ્ત ધક્કામુકી સર્જાઈ હતી. ઉલ્લેખનીય વાત એ છે કે, લોકશાહીનું સંપૂર્ણ પણે ચિરહરણ થયું હતું. આમાં કોંગ્રેસ તેમજ BJPનાં સાંસદો વચ્ચે જબરદસ્ત ધક્કા મુકી સર્જાઈ ગઈ હતી.
#WATCH Karnataka: Congress MLCs in Karnataka Assembly forcefully remove the chairman of the legislative council pic.twitter.com/XiefiNOgmq
— ANI (@ANI) December 15, 2020
વિધાન પરિષદ સદસ્યો દ્વારા ડે.ચેરમેનને ખુરશીથી ખેંચીને હટાવી દેવામાં આવ્યા હતા…
જેમાં BJP દ્વારા વિધાનસભા પરિષદનાં ચેરપેન પ્રતાપ ચંદ્ર શેટ્ટી સામે અવિશ્વાસ પ્રસ્તાવ લાવવા માટે ગવર્નરનાં નિર્દેશ પર આ સત્ર બોલાવ્યું હતું. વિધાન પરિષદમાં BJPનું સંખ્યા બળ ઓછું છે, તે સમયે આ વચ્ચે JDSનાં સમર્થન સાથે મળીને કોંગ્રેસે કાઉન્સિલ ચેરમેનને હટાવવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle