વાહન દંડના ઈ-મેમો બન્યા લાખોમાં, પણ ઉઘરાણીમાં રાજ્યનો ટ્રાફિક પોલીસ વિભાગ કાચો પડ્યો

Gujarat રાજ્ય સરકાર દ્વારા ટ્રાફિક નિયમોના ભંગ બદલ પ્રજા પાસેથી રસ્તા પર મસમોટા દંડ ઉઘરાવવામાં આવી રહ્યા છે. કેમેરા ગોઠવીને ટ્રાફિક નિયમ ભંગ કરનારને ઘરે ઈ-મેમો મોકલવાના અભિયાનમાં ટ્રાફિક પોલીસે ગુજરાત સરકારે કરેલા ખર્ચને માથે પાડ્યો હોય તેવો ઘાટ સર્જ્યો છે. કોંગ્રેસ પક્ષના ધારાસભ્‍યઓએ 23 માર્ચ 2021માં વિધાનસભામાં લેખિતમાં પ્રશ્નો પૂછીને ટ્રાફિક પોલીસની કામગીરી કેવી છે તે ખૂલ્લું પાડી દીધું હતું.

ગુજરાતમાં છેલ્લા બે વર્ષમાં ટ્રાફિક નિયમોના ભંગ બદલ 72 લાખ 60 હજાર 552 ઈ-મેમો ઈસ્યુ કરવામાં આવ્યા છે. તે પૈકી ૭૦ કરોડ ૮૦ લાખ ૨ હજાર ૨૫૮ રૂપિયા વસુલવામાં આવ્યા છે, જ્યારે ૨૭૦ કરોડ ૬૭ લાખ ૫ હજાર ૮૯૦ રૂપિયા વસુલવાના બાકી છે. રાજ્યની પોલીસ ટ્રાફીક નિયમોના ભંગ બદલ ઈ-મેમો ઈસ્યુ કરીને સંતોષ માને છે. ઈ-મેમો ઈસ્યુ કર્યા બાદ ૮૦% દંડની રકમ વસુલવામાં આવી નથી.

પાટણમાં ઈ-મેમોની સંખ્‍યા અને ૧૭૮૮૭ અને જમા થયેલ દંડની રકમ ૧૮૭૧૬૦૦ અને વસુલવાની બાકી રકમ ૩૯૨૭૪૦૦, મહેસાણામાં ઈ-મેમોની સંખ્‍યા ૨૭૧૪૨ અને જમા થયેલ દંડની રકમ ૩૨૩૯૧૦૦ અને વસુલવાની બાકી રકમ ૫૯૩૧૦૦૦, રાજકોટમાં ઈ-મેમોની સંખ્‍યા ૧૭૮૩૦૩૯ અને જમા થયેલ દંડની રકમ ૨૦૮૫૩૨૯૫૦અને વસુલવાની બાકી રકમ ૧૦૪૦૪૧૧૯૪૬, જામનગરમાં ઈ-મેમોની સંખ્‍યા ૧૪૭૮૮ અને જમા થયેલ દંડની રકમ ૪૧૮૬૨૦૦અને વસુલવાની બાકી રકમ ૨૩૦૧૪૦૦, સુરતમાં ઈ-મેમોની સંખ્‍યા ૮૧૮૨૬૨ અને જમા થયેલ દંડની રકમ ૪૮૧૧૮૯૦૦અને વસુલવાની બાકી રકમ ૩૩૧૦૫૮૪૫૦, વલસાડમાં ઈ-મેમોની સંખ્‍યા ૧૦૬૧૩ અને જમા થયેલ દંડની રકમ ૨૮૦૧૪૦૦અને વસુલવાની બાકી રકમ ૯૩૫૦૦૦.

બનાસકાંઠામાં ઈ-મેમોની સંખ્‍યા ૪૦૫૪૫ અને જમા થયેલ દંડની રકમ ૩૯૧૫૦૦૦અને વસુલવાની બાકી રકમ ૫૮૨૨૧૦૦, ગાંધીનગરમાં ઈ-મેમોની સંખ્‍યા ૧૮૭૮૭૦ અને જમા થયેલ દંડની રકમ ૭૩૮૯૬૮૦૦અને વસુલવાની બાકી રકમ ૫૮૩૬૭૭૦૦, મોરબીમાં ઈ-મેમોની સંખ્‍યા ૯૦૬૦ અને જમા થયેલ દંડની રકમ ૨૩૨૧૮૦૦અને વસુલવાની બાકી રકમ ૨૦૨૪૧૦૦, સુરેન્‍દ્રનગરમાં ઈ-મેમોની સંખ્‍યા ૧૨૨૭૪ અને જમા થયેલ દંડની રકમ ૨૦૭૦૨૦૦અને વસુલવાની બાકી રકમ ૨૪૮૬૪૦૦, છોટાઉદેપુરમાં ઈ-મેમોની સંખ્‍યા ૧૧૧૪૯ અને જમા થયેલ દંડની રકમ ૧૧૬૩૮૦૦અને વસુલવાની બાકી રકમ ૨૨૯૫૦૦૦, વડોદરામાં ઈ-મેમોની સંખ્‍યા ૧૩૫૪૦૩૯ અને જમા થયેલ દંડની રકમ ૧૦૬૩૪૧૫૦૮અને વસુલવાની બાકી રકમ ૪૦૦૪૯૨૭૦૬, નર્મદામાં ઈ-મેમોની સંખ્‍યા ૧૪૬૧૫ અને જમા થયેલ દંડની રકમ ૧૧૯૧૩૦૦ અને વસુલવાની બાકી રકમ૫૫૪૨૦૦.

પંચમહાલમાં ઈ-મેમોની સંખ્‍યા ૩૦૮૫૪ અને જમા થયેલ દંડની રકમ ૪૧૯૦૬૦૦ અને વસુલવાની બાકી રકમ૬૦૦૯૧૦૦, કચ્‍છમાં ઈ-મેમોની સંખ્‍યા ૫૪૭૬૩ અને જમા થયેલ દંડની રકમ ૯૫૯૫૨૦૦ અને વસુલવાની બાકી રકમ૧૬૨૧૩૦૦૦, દેવભુમિ-દ્વારકામાં ઈ-મેમોની સંખ્‍યા અને ૪૧૬૪ જમા થયેલ દંડની રકમ ૯૬૨૨૦૦અને વસુલવાની બાકી રકમ ૪૯૯૦૦૦, મહીસાગરમાં ઈ-મેમોની સંખ્‍યા અને ૧૧૩૧૯ જમા થયેલ દંડની રકમ ૭૭૦૩૦૦ અને વસુલવાની બાકી રકમ૧૧૩૯૦૦૦, અમરેલીમાં ઈ-મેમોની સંખ્‍યા અને ૧૬૭૪૪ જમા થયેલ દંડની રકમ ૩૯૬૬૬૦૦અને વસુલવાની બાકી રકમ ૧૯૮૯૭૦૦, ભરૂચમાં ઈ-મેમોની સંખ્‍યા અને ૬૦૪૦ જમા થયેલ દંડની રકમ ૧૧૦૩૬૦૦અને વસુલવાની બાકી રકમ ૯૭૪૪૦૦, આણંદમાં ઈ-મેમોની સંખ્‍યા અને ૧૦૮૨૫ જમા થયેલ દંડની રકમ ૧૫૬૯૦૦૦ અને વસુલવાની બાકી રકમ૧૮૫૧૫૦૦.

ખેડામાં ઈ-મેમોની સંખ્‍યા અને ૧૦૪૨૨ જમા થયેલ દંડની રકમ ૧૭૨૨૪૦૦અને વસુલવાની બાકી રકમ ૨૬૦૨૯૦૦, બોટાદમાં ઈ-મેમોની સંખ્‍યા અને ૨૯૮૨૩ જમા થયેલ દંડની રકમ ૨૭૬૮૧૦૦ અને વસુલવાની બાકી રકમ૨૩૧૩૯૦૦, જુનાગઢમાં ઈ-મેમોની સંખ્‍યા અને ૧૧૨૨૩ જમા થયેલ દંડની રકમ ૩૩૫૯૧૦૦અને વસુલવાની બાકી રકમ ૮૧૭૧૦૦, પોરબંદરમાં ઈ-મેમોની સંખ્‍યા અને ૮૦૧૦ જમા થયેલ દંડની રકમ ૧૫૪૯૨૦૦અને વસુલવાની બાકી રકમ ૩૨૧૨૦૦, અરવલ્લીમાં ઈ-મેમોની સંખ્‍યા અને ૯૪૩૧ જમા થયેલ દંડની રકમ ૯૪૩૮૦૦ અને વસુલવાની બાકી રકમ૨૮૭૬૯૦૦, સાબરકાંઠામાં ઈ-મેમોની સંખ્‍યા અને ૨૭૨૧૫ જમા થયેલ દંડની રકમ ૪૬૨૫૫૦૦ અને વસુલવાની બાકી રકમ૫૪૮૯૭૦૦.

ગીર-સોમનાથમાં ઈ-મેમોની સંખ્‍યા અને ૧૦૨૮૫ જમા થયેલ દંડની રકમ ૧૭૨૨૮૦૦અને વસુલવાની બાકી રકમ ૧૦૨૧૩૦૦, ભાવનગરમાં ઈ-મેમોની સંખ્‍યા અને ૧૫૦૬૦ જમા થયેલ દંડની રકમ ૨૭૫૫૧૦૦ અને વસુલવાની બાકી રકમ૩૨૨૭૨૦૦, દાહોદમાં ઈ-મેમોની સંખ્‍યા અને ૧૦૭૦૮ જમા થયેલ દંડની રકમ ૧૫૮૬૧૦૦અને વસુલવાની બાકી રકમ ૧૬૪૭૨૦૦, અમદાવાદમાં ઈ-મેમોની સંખ્‍યા અને ૨૬૭૨૫૦૯ જમા થયેલ દંડની રકમ ૧૯૮૭૨૩૬૦૦અને વસુલવાની બાકી રકમ ૭૯૯૪૪૫૪૮૮, તાપીમાં ઈ-મેમોની સંખ્‍યા ૩૮૧૫ અને જમા થયેલ દંડની રકમ ૭૬૭૬૦૦અને વસુલવાની બાકી રકમ ૨૨૦૧૦૦, નવસારીમાં ઈ-મેમોની સંખ્‍યા ૧૬૦૫૯ અને જમા થયેલ દંડની રકમ ૫૬૭૦૯૦૦અને વસુલવાની બાકી રકમ ૧૪૩૯૮૦૦ આમ કુલ 72 લાખ 60 હજાર 552 ઈ-મેમો ઈસ્યુ કરવામાં આવ્યા છે. તે પૈકી ૭૦ કરોડ ૮૦ લાખ ૨ હજાર ૨૫૮ રૂપિયા વસુલવામાં આવ્યા છે, જ્યારે ૨૭૦ કરોડ ૬૭ લાખ ૫ હજાર ૮૯૦ રૂપિયા વસુલવાના બાકી છે.

આ ઉપરાંત, રાજ્યમાં ૧૦૭ મધ્યમ ડેમો અને ૧૯ મોટા ડેમો આવેલા છે. ડેમોના આંકડાઓ જાહેર થતાં ભાજપે જ બધું કર્યું અને કોંગ્રેસના શાસનમાં કશું નથી થયું તેવા દાવાઓની પોલ ખુલી થઈ છે, કેમ કે રાજ્યમાં આવેલા ડેમો પૈકી ૧૦૭ ડેમો તો વર્ષ ૧૯૯૫ પહેલાંના બંધાયેલા છે જ્યારે ૧૯૯૫ બાદ માત્ર ૧૯ ડેમોનું કામ પુર્ણ થયું છે. આ ૧૯ ડેમો પૈકી પણ મોટા ભાગના ડેમોનું કામ ૧૯૯૫ પહેલાં થયેલ હતું ૧૯૯૫ બાદ તો મહદઅંશે બાકી રહેલ કામ પુર્ણ કરવામાં આવ્યું છે. રાજ્યની ભાજપ સરકારે તાયફાઓ, ઉત્સવો અને જાહેરાતોમાં સસ્તી પ્રસિધ્ધી મેળવવા સિવાય નક્કર પાયાની સુવિધાઓ માટે કોઈ કામ કર્યું નથી.

અત્રે ઉલેખનીય છે કે, રાજ્યમાં બે વર્ષમાં ૩૦,૩૭૭ વાહન અકસ્માતના બનાવો નોંધાયા તેમાં ૧૩,૪૫૬ વ્યક્તિઓના મૃત્યુ થયા છે. વાહન અકસ્માતમાં દૈનિક ૧૮ કરતાં વધુ વ્યકિત્તઓના મૃત્યુ થાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *