LIC એ 50 લાખ સુધીની લોન પર વ્યાજ દર ઘટાડીને ઓલટાઇમ માટે ઓછો કરી દીધો છે. એસબીઆઇ માં ઓછામાં ઓછો વ્યાજદર 6.65 ટકા છે. હવે સરળ રીતે લોકો પોતાનું ઘર લેવાના સપનાને પૂરું કરી શકશે. એલઆઇસી હાઉસિંગ ફાઇનાન્સ દ્વારા હોમ લોન પર વ્યાજ દર ઘટાડી દીધો છે જેમાં 50 લાખ સુધીની લોન પર વ્યાજ દર ઘટાડીને ઓછો કરવામાં આવ્યો છે.
આ સ્કીમ 31 ઓગસ્ટ સુધી લાગુ પડશે અને લોન નો પહેલો હપ્તો 30 સપ્ટેમ્બર પહેલા થઈ જવો જોઈએ. હોમ લોન પર વ્યાજ દર ઘટાડીને 6.66 ટકા કર્યો છે. એસબીઆઇ નો ઓછામાં ઓછો વ્યાજ દર 6.65 ટકા છે. આપને જણાવી દઇએ કે અત્યારે જો હોમલોન પર સૌથી ઓછો વ્યાજદર એસબીઆઇ બેંક નો છે.
એલ.આઇ.સી તરફથી જાણકારી આપવામાં આવી છે કે આ નવો વ્યાજદર નવા ગ્રાહકો માટે જ લાગુ પડશે. હોમ લોનના ક્ષેત્રમાં અત્યાર સુધીમાં આ એલ.આઇ.સી દ્વારા આ સૌથી નીચો વ્યાજદર છે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે બીજા વ્યાજ દર લોન લેવાવાળા ના હપ્તા પર નક્કી કરવામાં આવશે. આ માટે તે લોકો નો CIBIl SCORE જોવામાં આવશે. હવે લોકોને પોતાનું ઘર લેવાના સપનાને સરળતાથી પૂરું કરી શકશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.