બીઝનેસબાબા રામદેવને એલોપેથીક અને આયુર્વેદના જાણકારનો તમાચો- આ વાત વાંચીને તમે પણ જાણો સત્ય

હાલમાં સોશિયલ મીડિયામાં એક જ મુદ્દો ચર્ચાઈ રહ્યો છે કે શું બીઝનેસ બાબા રામદેવ ઇન્ડીયન મેડીકલ એસોશિયેશનની માફી માંગશે? કેમ કે એલોપથી અને પતંજલિ વચ્ચે હાલમાં શાબ્દિક યુદ્ધ હવે રાજદ્રોહ, માનહાની ના કેસની ચીમકીઓ સુધી પહોચી ગયું છે. ત્યારે એક મેસેજ સોશિયલ મીડિયામાં વાઈરલ થઇ રહ્યો છે. તે જરૂર નજર કરવા લાયક છે. શું છે આ મેસેજ?

“Withania somnifera નથી સાંભળ્યું ને ક્યારેય!?? જેને તમે અશ્વગંધા કહો છો એમાં steroidal lactons હોય છે…

Tinospora cordifolia આની પણ નહીં જ ખબર હોય..!? ગીલોય તો બહુ સારું.. ગીલોય તો બહુ સારું કહી ને છેલ્લા એક વરસ થી જે ગટગટાવી ને પીઓ છો ને એમા પણ Phytosterols હોય છે…

બ્રાહ્મી ના નામ પર જે Bacopa monnieri વરસો થી ઘર મા લઈ આવો છો એમાં પણ triterpene હોય છે.. જે એક સ્ટીરોઈડ નું જ precursor છે..

ઘરે નાનું બાળક જન્મે ને શતાવરી નો જે પાવડર કિલો મોઢે પીવો છો એ Asparagus racemosus મા પણ steroidal saponins હોય છે…

ત્યાં સુધી કે ઘર ની બહાર જે લીમડો ઉભો છે એ Azadirecta Indica મા પણ beta sterols હોય છે…

આ બધું તમને safe લાગશે કારણ કે આ બધું whatsapp university ના કોર્સ ની બહાર છે…

એટલે યાદ રાખી લેજો કે … લીલું હોય એ બધું આયુર્વેદિક નથી… આયુર્વેદિક હોય એ બધું સેફ નથી… એલોપેથીક ડોક્ટરો લખે એ બધું સ્ટીરોઈડ નથી… અને સ્ટીરોઈડ છે એ બધા નુકશાન કરે એવું નથી..”

ઉલ્લેખનીય છે કે જયારે પતંજલિના ચેરમેન બાલક્રિશ્ન ને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયા ત્યારે તેનાં બ્લડ સેમ્પલમાં ગાંજો હોવા આરોપ પણ લાગ્યો હતો. ત્યારે મોટો સવાલ એ થાય કે પોતાનો ધંધો વધારવા દેશ અને દુનિયાને વ્યસનથી દુર રહેવાની સલાહ આપનાર શા માટે ગાંજો ફૂંકતા હશે? દેશ દુનિયામાં પોતાની પ્રોડક્ટ વેચવા માટે શા માટે એલોપથી દવાને ખોટી ગણાવતા હશે? બીઝ્નેસ બાબા રામદેવને સતત વિવાદોમાં રહેવાની ઈચ્છા હોય તેમ તે સતત આવા બેતુકા નિવેદનો આપતા જ રહેતા હોય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *