હિંદુ સમજી મુસ્લિમ યુવકના પ્રેમમાં પડી યુવતી, લગ્નની લાલચ આપી અનેકવાર બાંધ્યા સબંધો, ગર્ભ રહી જતા…

ફરી એકવાર લવ જેહાદ (Love Jihad) નો ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. અહીં એક મુસ્લિમ યુવકે ધર્મ છુપાવીને પહેલા એક હિંદુ યુવતીને પોતાના પ્રેમ જાળમાં…

ફરી એકવાર લવ જેહાદ (Love Jihad) નો ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. અહીં એક મુસ્લિમ યુવકે ધર્મ છુપાવીને પહેલા એક હિંદુ યુવતીને પોતાના પ્રેમ જાળમાં ફસાવી અને પછી કેટલાક મહિનાઓ સુધી તેનું શારીરિક શોષણ કર્યું. જ્યારે છોકરી ગર્ભવતી થઈ, ત્યારે આ વ્યક્તિએ તરછોડી દીધી. મુસ્લિમ યુવકે અગાઉ યુવતીની સામે પોતાને હિન્દુ ગણાવ્યો હતો અને તેના પ્રેમમાં ફસાવી લીધી હતી. યુવકે લગ્નનું વચન આપીને યુવતીનું અનેકવાર શારીરિક શોષણ કર્યું, ત્યારબાદ ગર્ભવતી થઇ અને આરોપીએ તેને ગર્ભપાત કરાવવા દબાણ કર્યું.

જ્યારે પીડિત યુવતીએ લગ્નની વાત કરી તો આરોપીએ યુવતીને તરછોડી દીધી. આ પછી પીડિત યુવતીએ આરોપી વિરુદ્ધ સેક્ટર 49 કોતવાલીમાં કેસ દાખલ કર્યો છે. પીડિતા હરિયાણાના ગુરુગ્રામની રહેવાસી છે. આરોપીએ પહેલા પોતાનું નામ અરીકાન રાણા રાખ્યું હતું જ્યારે આરોપીનું સાચું નામ આરીફ ખાન છે. એટલું જ નહીં, આરોપીએ યુવતીને તેના પિતા સલીમ ખાન અને અન્ય લોકો સાથે પણ ઓળખાણ કરાવી હતી.

આરોપીએ પીડિતાને ફસાવવા માટે નામ બદલ્યું હતું અને પછી યુવતીને પ્રેમજાળમાં ફસાવી હતી. લગ્નના બહાને તેની સાથે શારીરિક સંબંધો બાંધ્યા હતા. આ દરમિયાન યુવતી ગર્ભવતી બની હતી અને તેનો ગર્ભપાત પણ કરાવ્યો હતો. આટલું જ નહીં, છોકરાએ છોકરીને તેના પિતા સલીમ ખાન અને લોકોને મળવાનું પણ કરાવ્યું હતું અને લગ્નનું ખોટું વચન પણ આપ્યું હતું. હાલ પોલીસ આ કેસની તપાસમાં લાગેલી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *