ગૂંગળામણથી મૃત્યુ પામેલ એક વ્યક્તિના મોત મામલે 16 વર્ષની એક યુવતીની ધરપકડ કરવામાં આવી છે. અધિકારીઓનું કહેવું છે કે, 43 વર્ષીય વ્યક્તિનું યુવતીની સંમતિથી સંભોગ દરમિયાન મૃત્યુ થયું હતું. સમાચાર અનુસાર શનિવારે સાંજે પોલીસને એક ઈજાગ્રસ્ત શખ્સ વિશે બાતમી મળી હતી.
પોલીસ ઘટનાસ્થળે પહોંચી ત્યારે તેઓને એક વ્યક્તિની લાશ મળી આવી હતી. મૃતક વ્યક્તિના શરીર પર અનેક ઘા હતા અને તેના ગળા પર દોરડું બાંધેલું હતું. પોલીસનું કહેવું છે કે 16 વર્ષીય યુવતી ત્યાંથી ભાગી ગઈ હતી જેથી એનાં પડોશીને પકડવામાં આવ્યો હતો.
યુવતીની માતાનું કહેવું છે કે, તેની પુત્રીએ તેમને ફોન પર જણાવ્યું હતું કે તેણે મૃતકનાં ગળામાં દોરડું બાંધી સંમતિથી સંભોગ કર્યું હતું. આ દરમિયાન ગૂંગળામણથી યુવાનનું મોત નીપજ્યું હતું. તમને જણાવી દઈએ કે, કેટલાક લોકો સામાન્ય સંભોગને બદલે હિંસા સંબંધિત સંભોગ કરવાનું પસંદ કરે છે.
જેમાં સાંકળોથી હાથ-પગ બાંધવા, ગળામાં દોરડાં બાંધવા વગેરેનો સમાવેશ થાય છે. અણી સાથે જ યુવતીની માતાએ જણાવ્યું હતું કે, તે તેની પુત્રીને એકલા ઘરે મુકીને ક્યાંક બહાર ગઈ હતી. યુવતીનો ફોન આવતા તે તાત્કાલિક ઘરે પરત આવી હતી અને પોલીસને તેના વિશે માહિતી આપી હતી.
આની સાથે તેણે મૃતક વ્યક્તિને હોશમાં લાવવાનો પ્રયાસ પણ કર્યો હતો. એવું કહેવામાં આવી રહ્યું છે કે, યુવતીએ સંભોગ દરમિયાન યુવકની હત્યા કરી હોવાની કબૂલાત કરી છે. જેથી પોલીસ આ મામલે વધુ ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.