નવી પરણેલી મહિલાઓએ કોઈને ન આપવી જોઈએ આ પાંચ વસ્તુઓ, નહીતર થશે જિંદગીભર પછતાવો

ઘણીવાર જોવામાં આવ્યું છે કે ઘણી વિવાહિત મહિલાઓ પોતાની સુહાગની વસ્તુઓ વિવાહિત મહિલાઓ સાથે વહેંચી લે છે. પરંતુ શું તમે જાણો છો? કે, આ પ્રકારની આદત તમને જીવનભરનો પછતાવો આપી શકે છે. તમારી એક નાની ભૂલના કારણે તમને જિંદગીભર અફસોસ રહી જાય છે. કે મે આ ભૂલ ણા કરી હોત તો આવી નોબત ણા આવી હોત. તો ચાલો જાણીએ કે આ સુહાગની નિશાની કઈ વસ્તુઓ અન્ય મહિલાઓને આપવા પર ક્યો ખરાબ પ્રભાવ પડશે તમારા જીવન પર.

વિવાહિત મહિલાએ આ પાંચ વસ્તુ કોઈને ના આપવી જોઈએ એમાં પહેલી વસ્તુ છે માથાનું સિંદુર.  સુહાગની નિશાનીના રૂપે સિંદૂરની પોતાની ખૂબ જ ખાસ જગ્યા છે. જો તમે જે સિંદૂરની ડબ્બીથી બીજી મહિલાઓને સિંદૂર લગાવવા માટે આપે છે તો આ આદતને બદલી નાખો. જો આપવુ જ હોય તો ભગવાન પર ચડાવેલુ અથવા નવી ડબ્બીનું સિંદુર લગાવવા માટે આપો.

વિવાહિત મહિલાએ આ પાંચ વસ્તુ કોઈને ના આપવી જોઈએ એમાં બીજી વસ્તુ છે લગ્નનું પાનેતર. લગ્નના દિવસે પહેરવામાં આવેલી ચુંદડી, પીળી સાડી કોઈને પણ ન આપવી જોઈએ કારણ કે એવુ કરવાથી તમારૂ સૌભાગ્ય છીનવાઈ જશે.

વિવાહિત મહિલાએ આ પાંચ વસ્તુ કોઈને ના આપવી જોઈએ એમાં ત્રીજી વસ્તુ છે માથાનો ચાંદલો.  સુહાગની નિશાનીમાં ચાંલ્લો પણ મહત્તવનું સ્થાન ધરાવે છે. જો કોઈ સંબંઘીને ચાંલ્લાની જરૂર હોય તે નવો ચાંલ્લો આપો. માથા પર લાગેલો ચાંલ્લો આપવાનો અર્થ એ થાય છે કે પોતાના પતિનો પ્રેમ વહેંચી રહી છે.

વિવાહિત મહિલાએ આ પાંચ વસ્તુ કોઈને ના આપવી જોઈએ એમાં ચોથી વસ્તુ છે હાથોની મહેંદી. મેહંદી પતિની લાંબી ઉંમરની નિશાની હોય છે. જેટલો ઘાટો રંગ હોય છે તેટલો ઉંડો પતિનો પ્રેમ હોય છે. જો તમે કોઈની સાથે પોતાની મેહંદી શેર કરશો તો પતિનો પ્રેમ પણ વહેંચાઈ જાય છે.

વિવાહિત મહિલાએ આ પાંચ વસ્તુ કોઈને ના આપવી જોઈએ એમાં પાંચમી અને છેલ્લી વસ્તુ છે હાથોની બંગડીઓ. ઘણીવાર જોવામાં આવ્યું છે કે કપડાઓથી મેચિંગ કરતી બંગડીઓ પહેરવાના ચક્કરમાં મહિલાઓ એકબીજા સાથે બંગડીઓને વહેંચી લે છે પરંતુ આવુ કરવુ ખૂબ જ ખોટુ છે કારણ કે બંગડીઓ સૌભાગ્યનું પ્રતિક હોય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *