એવું તો શું થયું કે છ દિવસ બાદ આ મહિલાને ખબર પડી કે તેણે કોને જન્મ આપ્યો?

પ્રેગનેન્ટ થવા દરમિયાન કોરોનાવાયરસ થી સંક્રમિત થનાર એક મહિલા ને કોમામાં રહેલી હતી તે દરમિયાન એક બાળકીને જન્મ આપ્યો. આ મામલો અમેરિકાના વૉશિંગ્ટન નો છે.૨૭…

પ્રેગનેન્ટ થવા દરમિયાન કોરોનાવાયરસ થી સંક્રમિત થનાર એક મહિલા ને કોમામાં રહેલી હતી તે દરમિયાન એક બાળકીને જન્મ આપ્યો. આ મામલો અમેરિકાના વૉશિંગ્ટન નો છે.૨૭ વર્ષની મહિલા એન્જેલા 33 મા અઠવાડિયે નથી સંક્રમિત થઈ ગઈ હતી.

એન્જેલા બીજા દીકરાની મા બનનાર હતી આ દરમિયાન તેની હાલત બગડી ગઈ. એન્જેલા ને વેન્ટિલેટર પર રાખવી પડી. આ દરમિયાન એક એપ્રિલને તેણે બાળકીને જન્મ આપ્યો.તેમજ એન્જેલા જ્યારે કોમામાંથી ૬ એપ્રિલના રોજ બહાર આવી ત્યારે તેને જણાવવામાં આવ્યું કે તેણે બાળકીને જન્મ આપ્યો છે.

કોરોના સંક્રમણના કારણે બાળકના જન્મના લગભગ પંદર દિવસ બાદ જ એને બેટી ને મળવાનો ચાન્સ મળ્યો.

ડોક્ટરોએ મા અને બાળકીને મળવાની પરવાનગી ક્યારેય આપી જ્યારે નાની તપાસમાં બંનેના રીઝલ્ટ નેગેટિવ આવ્યો.

એન્જેલા ૨૪ માર્ચના રોજ કોરોના થી પોઝિટિવ મળી આવી હતી.ત્યારબાદ તેને વોશિંગ્ટનના એક હોસ્પિટલમાં એક કોમન સેન્ટર માં વેન્ટિલેટર પર રાખવામાં આવી હતી.

જન્મ બાદ બાળકીને પણ આઈસીયુમાં રાખવામાં આવ્યો હતો. 15 એપ્રિલના રોજ એન્જેલા ને પોતાની બાળકીને મળવાનો ચાન્સ મળ્યો.

બાળકીને મળતી વખતે એન્જેલા ની આંખો માં આંસુ આવી ગયા. તેમણે સોશ્યલ મીડિયા પર ફોટો શેર કરતા આ વાતનો ઉલ્લેખ કર્યો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *