કાશ્મીરી છોકરીઓ સાથે લગ્નને જમીન ખરીદવા માટે આ પ્રદેશના લોકો સૌથી આગળ..

ગૃહમંત્રી અમિત શાહ દ્વારા જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવવાની ઘોષણા પછી, દેશભરમાંથી પુરુષો ઇતિહાસમાં પ્રવેશવા લાગ્યા અને ‘મેરી કાશ્મીરી ગર્લ’ની શોધ શરૂ કરી અને હું કશ્મીરી છોકરી સાથે કેવી રીતે લગ્ન કરી શકું? તેઓ ગૂગલ ઉપર સર્ચ કરી રહ્યા છે. સોશિયલ મીડિયા પર, કાશ્મીરી છોકરીઓના લગ્ન માટેના ફોટા / વીડિયો અને પોસ્ટ્સ શેર થવા લાગી. તે જ લોકો કાશ્મીરમાં જમીન ખરીદવા માટે ઉત્સુક છે અને ગુગલ પર સર્ચ કરીને તેઓની નજર પડી રહી છે. ચાલો મેળવીએ સંપૂર્ણ જાણકારી.

1:તમને જણાવી દઈએ કે, કાશ્મીરી છોકરીઓ ની શોધ કરવામાં પશ્ચિમ બંગાળ ના લોકો પ્રથમ સ્થાને રહ્યા છે. જેમણે સૌથી વધુ શોધ કરી છે.

2:ગુગલ પર કાશ્મીરી યુવતીની શોધમાં, બીજા સ્થાને ઝારખંડના લોકો આવે છે.

3:ગુગલને સર્ચ કરતા કાશ્મીરી યુવતીની આ યાદીમાં તેલંગાણા ત્રીજા નંબર પર છે.

4:આ યાદીમાં કર્ણાટક ચોથા સ્થાને છે.

5:આ યાદીમાં પાંચમા નંબર પર મહારાષ્ટ્ર આવે છે.

જો આપણે વાત કરીએ કે, કાશ્મીરમાં જમીન ખરીદવા વાળા સૌથી વધુ ગુગલ પર સર્ચ કરવાવાળા લોકોની યાદીમાં હરિયાણા પહેલા સ્થાન ઉપર છે જ્યારે બીજા સ્થાન ઉપર ઉત્તર પ્રદેશ અને ત્રીજા સ્થાન ઉપર મહારાષ્ટ્ર આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *