મહોમ્મદ શમીની ઘાતક બોલિંગ(Mohammed Shami’s deadly bowling): ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ટેસ્ટ શ્રેણીની પ્રથમ મેચ નાગપુરમાં રમાઈ રહી છે. આજે મેચનો ત્રીજો દિવસ છે. ટીમ ઈન્ડિયા આ મેચને જીતવાનું ઈચ્છી રહી છે. મહત્વનું છે કે, ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો.
𝑰. 𝑪. 𝒀. 𝑴. 𝑰!
1⃣ wicket for @mdsirajofficial 👌
1⃣ wicket for @MdShami11 👍Relive #TeamIndia‘s early strikes with the ball 🎥 🔽 #INDvAUS | @mastercardindia pic.twitter.com/K5kkNkqa7U
— BCCI (@BCCI) February 9, 2023
ભારતની ઇનિંગમાં કેપ્ટન રોહિત શર્મા ઉપરાંત ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા અને અક્ષર પટેલ પણ ચમક્યો. જેણે અડધી સદી ફટકારી હતી અને બીજા દિવસના અંતે શાનદાર ભાગીદારી કરી હતી. અગાઉ રવિન્દ્ર જાડેજાએ પણ પાંચ વિકેટ ઝડપી હતી અને લગભગ પાંચ મહિના પછી ક્રિકેટમાં જબરદસ્ત વાપસીની જાહેરાત કરી હતી.
A brilliant 50-run partnership comes up between @akshar2026 & @MdShami11 💪💪#TeamIndia‘s lead goes past 200
Live – https://t.co/SwTGoyHfZx #INDvAUS @mastercardindia pic.twitter.com/1N4RdhyqDI
— BCCI (@BCCI) February 11, 2023
આક્રમક બેટિંગ કરી રહેલો મોહમ્મદ શમી પણ આઉટ થયો છે. મોહમ્મદ શમી ટોડ મર્ફીના બોલ પર કેચ આઉટ થયો હતો, તેણે 47 બોલમાં 37 રન બનાવ્યા હતા. જેમાં 2 ચોગ્ગા, 3 છગ્ગાનો સમાવેશ થાય છે. ભારતનો સ્કોર 380/9 થઈ ગયો છે.
બંને ટીમના આ રહ્યા 11 ખેલાડીઓ:
ભારત: રોહિત શર્મા (કેપ્ટન), કેએલ રાહુલ, ચેતેશ્વર પુજારા, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, શ્રીકર ભરત (વિકેટકીપર), રવિન્દ્ર જાડેજા, રવિચંદ્રન અશ્વિન, અક્ષર પટેલ, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ.
ઓસ્ટ્રેલિયા: ડેવિડ વોર્નર, ઉસ્માન ખ્વાજા, માર્નસ લેબુશેન, સ્ટીવન સ્મિથ, મેટ રેનશો, પીટર હેન્ડ્સકોમ્બ, એલેક્સ કેરી (વિકેટ), પેટ કમિન્સ (સી), નાથન લિયોન, ટોડ મર્ફી, સ્કોટ બોલેન્ડ.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.