મેટ્રો માં ઘુસી ગયું માંકડુ- કુદાકુદ કરતો વિડીયો થયો વાઈરલ- જુઓ તમે પણ

ઘણા દિવસોથી સોશિયલ મીડિયા ઉપર એક ખૂબ જ શેર થઈ રહી છે. આ ક્લિપમાં તેઓ દર્શાવે છે કે દિલ્હી મેટ્રો ટ્રેન કે જેમાં પાલતુ પ્રાણીઓ…

ઘણા દિવસોથી સોશિયલ મીડિયા ઉપર એક ખૂબ જ શેર થઈ રહી છે. આ ક્લિપમાં તેઓ દર્શાવે છે કે દિલ્હી મેટ્રો ટ્રેન કે જેમાં પાલતુ પ્રાણીઓ કે બીજા કોઈ પણ પ્રાણીઓનો પ્રવેશ પ્રતિબંધિત છે, ટ્રેનમાં એક પાલતુ પ્રાણી તરીકે વાંદરો મુસાફરી કરી રહ્યો છે.

આ વિડીયો કે જેમાં દર્શાવે છે કે વાંદરો દિલ્હી મેટ્રો ટ્રેનના ડબ્બા ની અંદર છે જે વાયરલ થયા પછી સોશિયલ મીડિયા ઉપર લોકોના ખૂબ જ અલગ અલગ અને કટાક્ષ ભર્યા કોમેન્ટ જોવા મળ્યા છે.

આ વીડિયોને પ્રથમવાર ઉતાર નાર વ્યક્તિનું નામ અજય દોર્બી. અને તેના દ્વારા જ આ વીડિયો વાયરલ કરવામાં આવેલ છે.

જ્યારે દિલ્હી મેટ્રો ટ્રેન વાળા આ આ ઘટનાને કઈ જગ્યાએ ને કઈ રીતે થઈ છે તે શોધી ન શક્યા ત્યારે તે અજય પાસે પહોંચીને તેને પૂછ્યું કે,”તમારો આભાર અમારી આ વાત પર ધ્યાન દોરવા બદલ મહેરબાની કરીને તે ટ્રેન નો નંબર અને સ્ટેશન છે જ્યાં ઘટના બની તે જણાવો”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *