બ્રાઉન થાઈ-હાઈ સ્લિટ ગાઉનમાં મૌની રોયે વિખેર્યો જાદુ- જુઓ ગ્લેમરસ તસ્વીરો

બોલીવુડની જાણીતી અભિનેત્રી મૌની રોય (Mauni Roy) ની સુંદરતાના લોકો દિવાના છે. સોશિયલ મીડિયા (Social media) પર ફરી એકવાર મૌનીની સુંદરતાએ જાદુ વિખેર્યો છે. cac5250702ba404ae7241216377c26dd…

બોલીવુડની જાણીતી અભિનેત્રી મૌની રોય (Mauni Roy) ની સુંદરતાના લોકો દિવાના છે. સોશિયલ મીડિયા (Social media) પર ફરી એકવાર મૌનીની સુંદરતાએ જાદુ વિખેર્યો છે.

તાજેતરમાં જ મૌનીએ તેના ઇન્સ્ટા એકાઉન્ટ પર તેના નવા ફોટોશૂટની કેટલીક તસવીરો શેર કરી છે. જે હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગઈ છે.

મૌની રોયે તેના લેટેસ્ટ ફોટોશૂટથી ઈન્ટરનેટ પર ધૂમ મચાવી છે. મૌની રોય થાઈ-હાઈ સ્લિટ સાથે ગોલ્ડન ચમકદાર ડ્રેસમાં ખૂબ જ સુંદર લાગે છે.

તમને જણાવી દઈએ કે, મૌની રોયે ભાવના રાવ ગાઉન પહેર્યું છે. મૌની રોયના વાળની ​​સ્ટાઈલ ક્વીન્સલી ચેટ્ટિયારે કરી હતી.

તે જ સમયે, મૌની રોયની આ તસવીરો ફોટોગ્રાફર અજય કદમે લીધી છે.

મૌની રોય લો-કટ ડ્રેસમાં પોતાની સ્ટાઈલથી ચાહકોને દિવાના બનાવી રહી છે. મૌની રોયની આ તસવીરો પર ફેન્સ સતત કોમેન્ટ કરી રહ્યા છે અને તેની સુંદરતાના વખાણ કરી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *