બબીતાજી નો કાતિલ અદામાં લગાવ્યા ઠુમકા – વિડીયો જોઇને વધી જશે તમારા દિલના ધબકારા

આજકાલ ટીવીમાં ઘણાં બધા શો, સીરીઝો, સીરીયલો ખુબ મોટા પ્રમાણમાં આવે છે પરંતુ સોનીટીવી ટીવી પર આવતો શો “તારક મેહતા ક ઉલટા ચશ્માં” ખુબ લોકપ્રિય થયો છે. નાના મોટા પરિવારના સૌ કોઈને હસાવી હસાવીને લોટ પોત કરી દેતો આ શો ભારતભરમાં ખુબજ લોકપ્રિય બન્યો છે. અને આ તારક મેહતા સીરીયલમાં જેઠાલાલ અને બબીતાનું પાત્રને લોકો અતિશય પસંદ કરે છે.

સોનીટીવી ટીવી પર આવતો ખુબ લોકપ્રિય શો “તારક મેહતા ક ઉલટા ચશ્માં” ના બબીતાજી એટલેકે મુનમુન દત્તા સોશિયલ મીડિયા પર પોતાના ગ્લેમરસ ફોટા પોસ્ટ કરતા રહે છે. તેઓ દરેક સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ખુબ જ એક્ટિવ રહે છે. તમને જણાવી દઈએ કે બબીતાજીની અદાઓના અને સ્માઈલના સૌ કોઈ બેહદ દિવાના છે, પરંતુ જેઠાલાલ સામે બબીતાજીની કોઈ વાત આવે ત્યારે તેમની બોલતી બંધ થઈ જાય છે. સીરીયલમાં બંને પાત્ર ખુબજ ઉત્તમ અભિનય કરે છે.

“તારક મેહતા ક ઉલટા ચશ્માં” ના બબીતાજી એટલે કે, મુનમુન દત્તાને ડાન્સ અને મ્યુઝીકનો પેહલેથીજ ખુબ શોખ છે તે અવાર નવાર ઘણીવાર સોસીયલ મીડિયામાં પોતાના ડાન્સનો વિડીયો પણ શેર કરે છે. તેમજ મુનમુન દત્તાના વિડીયો ઘણાં વાઈરલ થાય છે આ વખતે પણ મુનમુન દત્તાએ તાજેતરમાં એક વિડીયો બનાવીને મુક્યો છે અને હાલ તે ખુબજ વાઈરલ થયો છે. જો તમે મુનમુન દત્તાના ફેન હશો તો આ વિડીયો તમને અચૂક પસંદ આવશે.

સોનીટીવી ટીવી પર આવતો ખુબ લોકપ્રિય શો “તારક મેહતા ક ઉલટા ચશ્માં” ના બબીતાજી પોતાના ડાન્સમાં પીયલા કલરનો ડ્રેસ પેહ્રીને ઠુમકા લગાવી રહ્યા છે. હાલ બબીતાજી સોસીયલ મીડિયા પર હોટ ફેવરીટ બનેલા ગીત ‘રાજા બન કે આના રે, મોહ લેકે જાના રે’ સોંગ પર બબીતાજી ગ્લેમરસ ડાન્સ કરીને પ્રશંસકોને દિવાના બનાવી રહ્યા છે.જો હજુ સુધી પણ તમે બબીતાજીના આ ઠુમકા વાળો વિડીયો નથી જોયો તો તમે પણ એક વાર જોઈ લો તમે ફેન બની જશો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *