મધ્યપ્રદેશના એક ગામમાં બાળકોએ કંઈક એવું કર્યું જેના કારણે દરેક જગ્યાએ તેમના વખાણ થઇ રહ્યા છે. આ વિડીયો ઝડપથી ઇન્ટરનેટ પર વાયરલ થઇ રહ્યો છે જેને જોઇને તમે પણ હસી હસીને લોટપોટ થઇ જશો. આ વીડિયોને આઈએએસ ઓફિસર શેરસિંહ મીના એ શેર કર્યો છે. લોકોએ બાળકોના જુગાડના ખૂબ વખાણ કર્યા. લોકોને પણ આ વિડીયો ખૂબ પસંદ આવી રહ્યો છે.
In one of my #Village #atamnirbharbano kids made their own sea saw by Jugad and enjoying max.
Really playing games gives happiness and fuels creativity in kids. #panna pic.twitter.com/UAsTwaIBeT— Sher Singh Meena (@SherSingh_IAS) June 12, 2020
બાળકોને આત્મનિર્ભર ના રૂપમાં વધામણી આપતા લખ્યું કે બાળકોના જગાડે ઝૂલો બનાવ્યો અને આનંદ લીધો. જુગાડ એક હિન્દી શબ્દ છે, જે ઓછા સંસાધનોને સર્વોત્તમ રીતે ઉપલબ્ધ કરાવવાની રચનામાં ઉપયોગી કરવામાં આવે છે. આ શબ્દને ભારતીયતાની સંશોધન શીલતા નો ઉત્સવ મનાવવા માટે ઉપયોગ કરવામાં આવે છે.
વીડિયોમાં બે બાળકોએ ઝૂલા પર બેઠેલા જોઈ શકાય છે.તેમણે લાકડાના એક મોટા ભાગને એક થાંભલા ઉપર રાખ્યો અને તેમાં લાકડી ફીટ કરી દીધી. પછી બાળકોને ઝૂલતા જોઈ શકાય છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news