દુનિયાનો સૌથી અમીર બાળક- રમકડા રમવાની ઉંમરે આ બાળક કરોડોમાં નહિ પરંતુ અરબોમાં વહીવટ કરી રહ્યો છે

છ થી નવ વર્ષના બાળકનું જીવન રમતમાં જ હોય છે. કપડાં, ક્રિકેટ, વિડિયો ગેમ્સ, રમકડાં, પુસ્તકો, રંગીન પુસ્તકો અને વધુ! જયારે હાલ જાણવા મળ્યું છે કે, દુનિયામાં એક એવું 9 વર્ષનું બાળક છે જેની પાસે બંગલો, કાર, જેટ બધું છે!

 

View this post on Instagram

 

A post shared by Muhammed Awal Mustapha (@momphajnr)

નાઈજીરિયાના મોહમ્મદ અવલ મુસ્તફા વિશ્વના સૌથી અબજોપતિ બાળક છે. મળતી માહિતી અનુસાર આ બાળક નાયીજીરીયાના સૌથી રિચ સેલિબ્રિટી ઈસ્માઈલિયા મુસ્તફા (Ismailia Mustafa) નો પુત્ર છે.

 

View this post on Instagram

 

A post shared by Muhammed Awal Mustapha (@momphajnr)

@momphajnr નામના ઈન્સ્ટાગ્રામ પર આ બાળકનું એકાઉન્ટ જોઈને મોટાથી મોટા અમીર પણ દંગ રહી જશે! અવલ મુસ્તફા પાસે એકથી એક મોંઘા વાહનો, પ્રાઈવેટ જેટ છે. આટલું જ નહીં 6 વર્ષની ઉંમરે તેમનો પોતાનો બંગલો છે.

 

View this post on Instagram

 

A post shared by Muhammed Awal Mustapha (@momphajnr)

આ બાળકના ઈન્સ્ટાગ્રામ પર 30 હજારથી વધુ ફોલોઅર્સ છે. 2018 માં મોમ્ફા સિનિયરે મોમ્ફા જુનિયરને તેના 6ઠ્ઠા જન્મદિવસે એક બંગલો ભેટમાં આપ્યો હતો. જો તમે અવલ મુસ્તફાના ઇન્સ્ટાગ્રામ પર એક નજર નાખીને જોશો તો, દરેક પોસ્ટ જોઇને આંખો પહોળી થઇ જશે.

 

View this post on Instagram

 

A post shared by Muhammed Awal Mustapha (@momphajnr)

મુસ્તફાની ઉંમરમાં, કોઇપણ બાળક રમકડા અથવા શેરીમાં રમતા-લડતા હોય છે જયારે તે પોતાના ઘરમાં ખુબ જ એશથી પોતાનું જીવન ગુજારી રહ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *