નવરાત્રીમાં દર્શન દેવા આવ્યા નાગદેવતા…ચમત્કાર સમજી લોકો સાપની ફરતે લેવા લાગ્યા ગરબા- જુઓ વિડીયો

હાલ ગુજરાતમાં ધામધૂમથી નવરાત્રી ઉજવાઈ રહી છે. દરરોજ સેકડો લોકો માં અંબે ની આરાધના કરવા ગરબે ઝૂમી રહ્યા છે. નવરાત્રીમાં ઘણા પ્રસંગો એવા બની જતા હોય છે, જે જિંદગીભર નથી ભુલાતા. હાલ આવી જ એક ઘટના જૂનાગઢના વિસાવદરમાં સામે આવી છે.

જૂનાગઢના વિસાવદરમાં આવેલું નાનકડું ગામ એટલે ચાપરડા. આ ગામમાં પણ નવરાત્રિનો તહેવાર ધામધૂમથી ઉજવાઈ રહ્યો હતો.

તે દરમિયાન નાગદેવતા નવરાત્રીમાં હાજરી આપવા પહોંચી ગયા હતા. મળતી માહિતી અનુસાર ચાપરડા ગામમાં શેરી ગરબા દરમિયાન નાગદેવતા ત્યાં આવીને બેસી ગયા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *