સત્તાધારી પક્ષના સાંસદ નારણ કાછડિયાનો રિપોર્ટ આવ્યો પોઝિટીવ, જાણો કોણે આપી માહિતી

હાલમાં કોરોનાની વૈશ્વિક મહામારી ચાલી રહી છે. લાખો લોકોનાં મોત પણ થઈ ચુક્યા છે. કેટલાંક લોકો કોરોનાની ઝપેટમાં આવી ગયાં છે. થોડાં દિવસ અગાઉ પણ…

હાલમાં કોરોનાની વૈશ્વિક મહામારી ચાલી રહી છે. લાખો લોકોનાં મોત પણ થઈ ચુક્યા છે. કેટલાંક લોકો કોરોનાની ઝપેટમાં આવી ગયાં છે. થોડાં દિવસ અગાઉ પણ ગૃહમંત્રી અમિત શાહનો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવ્યો હતો. ત્યારબાદ થોડાં દિવસની સારવાર બાદ ફરીથી રીપોર્ટ કરતાં નેગેટીવ આવ્યો હતો.

ભારતીય જનતા પાર્ટીનાં અધ્યક્ષ તરીકે CR પાટીલની પસંદગી કરવામાં આવી હતી. કોરોના મહામારી હોવાં છતાં પણ CR પાટીલ રેલીઓનું આયોજન કરીને મોટી સંખ્યામાં લોકોને એકત્ર કરી રહ્યાં હતાં. ઘણાં લોકો એનો વિરોધ પણ કરી રહ્યાં હતાં.

થોડાં દિવસ પહેલાં ગરબા રમી રહ્યાં હોય એવો વિડીયોમાં દેખાઈ રહ્યું હતું. આ વિડીયો સોશીયલ મીડિયામાં ખુબ જ વાઇરલ પણ થયો હતો. ભાજપનાં પ્રદેશ પ્રવક્તા ભરત પંડ્યાની ઉપરાંત પ્રદેશ કાર્યાલય કમલમનાં પ્રદેશ કાર્યાલયનાં મંત્રી પરેશ પટેલ, મહિલા મોરચાનાં કાર્યાલય મંત્રી મોના રાવલ, ટેલિફોન ઓપરેટર રાકેશ પંડ્યા, સફાઈકર્મીઓને લાવનાર ડ્રાઈવર સહિત કુલ 2 સફાઈકર્મી કોરોના રીપોર્ટ પોઝિટિવ આવ્યા છે.

સમગ્ર દેશમાં જીવલેણ કોરોના વાયરસનો કહેર યથાવત રહેલો છે ત્યારે આ ઘાતક વાયરસની ઝપેટમાં સામાન્ય નાગરીકની સાથે જ કેટલાંક નેતાઓ પણ આવ્યા છે. જેમાં અમરેલીનાં સાંસદ નારણ કાછડિયા કોરોનાથી સંક્રમિત થયા છે. અહી નોંધનીય છે કે, એમનો રિપોર્ટ પોઝિટીવ આવતાં હાલમાં તેઓને સારવાર હેઠળ રાખવામાં આવ્યાં છે તેમજ સાંસદ નારણ કાછડિયાએ ટ્વિટ કરીને જાણ કરી છે.

અહી ઉલ્લેખનીય છે કે, એમણે અપીલ કરી હતી કે મારા સંપર્કમાં આવનાર બધાં જ લોકો કોરોના ટેસ્ટ કરાવો. હાલમાં એમની તબિયત સ્થિર છે.અમરેલીનાં સાંસદ નારણ કાછડિયા પણ કોરોનાથી કોરોના સંક્રમિત થયા છે. નારણ કાછડિયાએ પોતે જ ટ્વીટ કરીને સૌને જાણ આપી છે. સાંસદ નારણ કાછડિયાની તબિયત હાલમાં સારી છે. સંપર્કમાં આવનાર તમામ લોકોને કોરોના ટેસ્ટ કરાવવા માટેની અપીલ કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *