કૃષિ મંત્રી બોલ્યા ખેડૂતોનું દેવું માફ કરવાથી સમસ્યાનું સમાધાન નહી આવે

નરેન્દ્ર સિંહ તોમર ભારતના કેન્દ્રીય કૃષિમંત્રી છે. જેમણે કહ્યું છે કે ખેડૂતોને દેવામાંથી ખેડૂતોની સમસ્યાઓનું સમાધાન નથી.આના પહેલા પણ ઘણી વખત સરકાર તરફથી ખેડૂતોની દેવામાફીની વાત કરવામાં આવી પરંતુ હું માનું છું કે દેવામાં ખેડૂતોની સમસ્યાઓનું સમાધાન નથી.

સબસીડી જણાવતા કેન્દ્રીય મંત્રી નરેન્દ્રસિંહ તોમરે કહ્યું કે અત્યારે આપણે વ્યાજ પર જે સબસીડી આપીએ છીએ જો 31 માર્ચ સુધી ખેડૂત પૈસા ચૂકવી દે છે તો તેને ચાર ટકા વ્યાજ પર પૈસા મળી જશે. Lockdown ના કારણે આપણે 31 માર્ચે પૈસા નથી આપી શક્યા એટલા માટે તે વધારીને ૩૧ મે સુધી કરી દેવામાં આવી છે. આગળ શું મદદ કરી શકાય છે તેમ છે તેના પર વિચાર ચાલી રહ્યા છે.

કેન્દ્રીય મંત્રી નરેન્દ્રસિંહ તોમરે કહ્યું કે ફળ ના ખેડૂતો માટે એમ આઈ એસ સ્કીમ જાહેર કરવામાં આવી છે. દેવામાફી સમસ્યાનું હલ નથી.સરકારને ચિંતા છે કે ખેડૂત સારી પોઝિશન માં કઈ રીતે ઊભો રહી શકે અને તેનો પાક અને આવનારા સમયમાં સારો થશે, તે અમે તેનો પાક સારા ભાવમાં ખરીદી લઇએ.

કેન્દ્રીય મંત્રી નરેન્દ્ર સિંહ ચૌહાણે કહ્યું કે અમે 20 રૂપિયા કિલો ઘઉં ખરીદીએ છીએ અને જનતાને બે રૂપિયા કિલો મા આપીએ છીએ. એક રીતે જોવા જઈએ તો આ પણ ખેડૂતના હિતમાં નિર્ણય છે. આ વખતે એમએસપી ને દોઢ ઘણું કરી દીધું છે. ખાતર, બીજ ઉપર સબસિડી છે.ખેડૂત ની ખેતી સારી થઈ શકે એટલા માટે સરકાર ચારેબાજુથી મદદ કરવા માટે તૈયાર રહે છે.

દેશમાં કોરોના ની સ્થિતિ

દેશમાં કોરોના ના અત્યાર સુધી 59662 કેસ સામે આવી ચૂક્યા છે. જેમાં 1981 દર્દીઓનું મૃત્યુ થયું છે.સારી વાત તો એ છે કે 17847 દર્દીઓ સાજા થઇ ચુક્યા છે.સ્વાસ્થ્ય તેમજ પરિવાર કલ્યાણ મંત્રાલય અનુસાર દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં તે 30 નવા કેસ સામે આવ્યા છે જ્યારે 95 લોકોના મોતની પુષ્ટિ થઈ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *