રાંધણ ગેસના અનેક બાટલાઓ વરસાદના પાણીમાં તણાયા- નવસારીનો વીડિયો સોશિયલ મીડિયા પર થયો વાયરલ

Gas cylinders strained in rain water: આજે સવારેથી જ ગુજરાતના નવસારી જિલ્લામાં વરસાદ ચાલુ થયી ગયો છે.માત્ર 2 કલાકમાં વરસેલા વરસાદે ને કારણે શહેરનું જનજીવન…

Gas cylinders strained in rain water: આજે સવારેથી જ ગુજરાતના નવસારી જિલ્લામાં વરસાદ ચાલુ થયી ગયો છે.માત્ર 2 કલાકમાં વરસેલા વરસાદે ને કારણે શહેરનું જનજીવન ખોરવાય ગયું હતું. શાળાએથી પરત ફરતા બાળકોને(Gas cylinders strained in rain water) લઈ જતા વાહનો અધવચ્ચે બધ પડી જતા હતા.કારણકે રસ્તા પર ઘુટણ સમાં પાણી ભરાઇ ચુક્યા છે. જયારે દુકાન અને ઘરોમાં પાંચ ફૂટ સુધી પાણી ભરાયા હતા.

એટલું જ નહીં ત્યાં આવેલી એક ગેસ એજન્સીના વેરહાઉસમાં મુકેલા ગેસના બાટલા વરસાદના પાણીમાં તણાયા હતા જેનો વીડિયો પણ સોશિયલ મીડિયામાંખુબ વાયરલ થઈ રહ્યો છે. વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા લોકોમાં કુતુહલ જોવા મળ્યું હતું.

 

View this post on Instagram

 

A post shared by Trishul News (@trishulnews)

રાજ્યમાં સિઝનનો કુલ 63.22 ટકા વરસાદ
રાજ્યના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા મળેલા અહેવાલો અનુસાર 24 કલાક દરમિયાન કચ્છ ઝોનમાં સૌથી વધુ 119.90 ટકા, સૌરાષ્ટ્રમાં 92.02 ટકા, ઉત્તર ગુજરાતમાં 55.97 ટકા, દક્ષિણ ગુજરાતમાં 49.82 ટકા, પૂર્વ ગુજરાતમાં 49.02 ટકા વરસાદ વરસ્યો છે જ્યારે રાજ્યમાં સિઝનનો કુલ 63.22 ટકા વરસાદ વરસ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *